________________
= દશવૈકાલિકસૂર ભાગ-૨
અધ્ય. ૩ સૂત્ર-૬-૭-૮ , चानाचरितम् ३१, तथा 'आतुरस्मरणानि च' क्षुधाद्यातुराणां पूर्वोपभुक्तस्मरणानि च अनाचरितानि, आतुरशरणानि वा-दोषातुराश्रयदानानि ३२, इति सूत्रार्थः ॥६॥
(૨૯) ગૃહસ્થનું વૈયાવચ્ચ એટલે કે ગૃહસ્થ પ્રત્યે અન્ન વગેરેનું સંપાદન કરવું તે. | અનાચરિત છે.
(૩૦) જાતિ, કુલ, ગણ, કર્મ, શિલ્પનું જે આજીવન, તેના દ્વારા જે વૃત્તિ = નિર્વાહ, || તે આજીવવૃત્તિતા કહેવાય. ટુંકમાં જાતિ વગેરેનાં આજીવન દ્વારા જાતને પાળવી =ો. સાચવવી એ આજીવવૃત્તિતા. આ અનાચરિત છે.
(હું હરિવંશકુળનો છું, હું હીરાનો જાણકાર છું.. વગેરે કહી બીજાને આવર્જિત કરે અને એ રીતે ગોચરી મેળવી વાપરે...)
(૩૧) ગરમ કરેલું પણ ત્રણ ઉકાળા વિનાનું પાણી વાપરવું એ અનાચરિત છે.
પ્રશ્ન : પાણી શબ્દ તો લખેલો નથી, તો પછી ગરમ કરેલું ત્રણ ઉકાળા વિનાનું | બીજું કંઈ ન હોઈ શકે ?
ઉત્તર : આ ત્રણ ઉકાળા વિનાનું એ વિશેષણ પાણી સિવાય ન ઘટે ને? આ 1 * વિશેષણ પાણીમાં જ વપરાય છે. એટલે પાણી વિના આ વિશેષણ ન ઘટતું હોવાથી - ૩મ્ શબ્દ સમજી લેવાનો છે.
(૩૨) ભુખ વગેરેથી પરેશાન થયેલા સાધુઓ સંસારીપણામાં જે ખાધુ-પીધું હોય, || નિ તેનું સ્મરણ કરે એ આતુરસ્મરણ કહેવાય. એ અનાચરિત છે. | અથવા તો આતુર = ચોરી, પરસ્ત્રીગમન, રાષ્ટ્રદ્રોહાદિ દોષથી વ્યાપ્ત પુરુષને ન ના આશરો આપવો એ અનાચરિત છે. (જો રાજાને ખબર પડે તો રાજા સાધુ ઉપર ગુસ્સે » ભરાઈ શિક્ષાદિ કરે.)
વિ-મૂતત્તિ સૂમ, અસ્થ વ્યારથ્રા-મૂત્રો' નોwાતીત, ‘શ્રવરં ૨' आर्द्रकम् च तथा 'इक्षखण्डं च' लोकप्रतीतम्, अनिर्वृतग्रहणं सर्वत्राभिसंबध्यते, अनिवृतम्-अपरिणतमनाचरितमिति, इक्षुखण्डं चापरिणतं द्विपर्वान्तं यद्वर्तते ३३-३४
રૂ, તથા 'વન્ડો' વ ન્તવિક રૂદ્દ, ‘મૂર્ત ર” સટ્ટામૂના, સવિત્તમનારરિતમ્ રૂ૭, * * तथा 'फलं' त्रपुष्यादि ३८, 'बीजं च' तिलादि ३९, 'आमकं' सचित्तमनाचरितमिति *
सूत्रार्थः ॥७॥ किंच-'सोवच्चले 'त्ति सूत्रम्, अस्य व्याख्या-सौवर्चलं ४०, सैन्धवं ४१,* 'लवणं च' सांभरिलवणं ४२, रुमालवणं च ४३, आमकमिति सचित्तमनाचरितम्,