________________
મ
HRA દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ
પણ અધ્ય. 3 નિયુકિત ૨૧૦ ** છે. લખીએ તો મિથ્યાત્વને વેદનારા બે જણ છે. મિથ્યાત્વને વિપાકોદયથી ભોગવનારા ( 1 મિથ્યાત્વીજીવો અને મિથ્યાત્વને પ્રદેશોદયથી ભોગવનારા સમ્યકત્વીજીવો. એટલે અહીં " તો મિથ્યાત્વને વેદનારા તરીકે સમ્યકત્વી પણ આવે, એની કથા તો અકથી ન બને, એટલે કે | પ્રદેશાનુભવવાળા સમ્યગ્દષ્ટિ સાથે વ્યભિચાર આવતો હોવાથી મન્ના શબ્દ મુકેલો છે. ” સમ્યગ્દષ્ટિ તે જ્ઞાની જ હોવાથી હવે તે ન લઈ શકાય એટલે વ્યભિચારદોષ ન આવે. *
આ મિથ્યાત્વવેદક અજ્ઞાની કેવો હોય ? એ દર્શાવે છે કે એ દ્રવ્યદીક્ષિત વેશધારી | - અંગારમÉકાદિ હોય કે પછી કોઈક ગૃહસ્થ જ હોય. ટુંકમાં એ જે કથા કહે તે શાસ્ત્રમાં | " અકથા કહેવાયેલી છે. આમાં વકતાનાં તો મિથ્યાત્વપરિણામ હોવાથી એના માટે તો એ "| | અકથા જ બનવાની પરંતુ પ્રરૂપકે કરેલી યુક્તિથી શ્રોતામાં પણ પ્રજ્ઞાપકનાં જેવા જ : ને પરિણામોને ઉત્પન્ન કરનારી આ કથા બને છે. એટલે પ્રજ્ઞાપકપ્રરૂપકમાં આ કથા કરતી ||
વખતે મિથ્યાત્વવાળા પરિણામ છે, તો શ્રોતાના મનમાં પણ એવા પ્રકારનાં ભાવ પ્રગટે. | એટલે જેમ વક્તાને તે અકથા બને, તેમ શ્રોતાને પણ તે અકથા બની રહે.
એને અકથા કહેવાનું કારણ એ છે કે કથાનું જે પોતાનું વિશિષ્ટફલ છે, તે અહીં તે | વક્તા કે શ્રોતાને મળતું નથી.
अत्रैव प्रक्रमे कथामाह-तपःसंयमगुणान् धारयन्ति तच्छीलाश्चेति | तपःसंयमगुणधारिणः यां काञ्चन चरणरता:-चरणप्रतिबद्धा न त्वन्यत्र निदानादिना जि कथयन्ति सद्भावं-परमार्थं, किंविशिष्टमित्याह-सर्वजगज्जीवहितं, नतु व्यवहारतः जि न कतिपयसत्त्वहितमित्यर्थः, तुशब्दस्यावधारणार्थत्वात्, सैव कथा निश्चयतो देशिता न शा समये, निर्जराख्यस्वफलसाधनात्कतॄणां श्रोतृणामपि चेतःकुशलपरिणामनिबन्धना शा - જૈવ, નો ચેપ્લીન્થતિ પથાર્થ છે | અકથા, કથા, વિકથાની વાત ચાલે છે, એમાં જ હવે કથા કહે છે.
તપ, સંયમગુણોને ધારણ કરનારા અને તે સ્વભાવવાળા, ચારિત્રમાં લીન સાધુઓ જે કોઈપણ પરમાર્થને કહે તે જ શાસ્ત્રમાં નિશ્ચયથી કથા કહેવાયેલી છે. એ સાધુઓ
તપસંયમમાં લીન જોઈએ, પણ યશ, કીર્તિ, દેવલોકાદિ પદાર્થોમાં નિયાણું કરવા દ્વારા કે ક કથાને કરનારા ન જોઈએ. અર્થાત્ આ બધાની પ્રાપ્તિ માટે કથા કરનારા ન જોઈએ. } છે તથા એ પરમાર્થ જગતનાં સર્વજીવોને હિતકારી હોવી જોઈએ. વ્યવહારથી કેટલાંક : Sા જ જીવોને હિતકારી બને એવો ન જોઈએ. (નિશ્ચયથી તો જે કથા સ્વરૂપતઃ (
F
૯ ઃ