________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૨ = ન અધ્ય. 3 નિયુકિત ૨૧૧-૨૧૨ ક છે. સર્વજીવહિતકારી ન હોય, તે કથા થોડા જીવોને હિતકારી પણ કહેવાતી જ નથી. પણ હs ( વ્યવહારથી એમ કહેવાય કે ભલે બધા જીવોને હિતકારી નથી, પણ થોડા જીવોને તો જ | હિતકારી છે... આ કારણસર વ્યવહારતઃ શબ્દ લખેલો છે.)
ગાથામાં તુ શબ્દ અવધારણઅર્થવાળો છે, એટલે જ સૈવ એમ લખેલું છે.
પ્રશ્ન : આવા સાધુની કથા નિશ્ચયથી કથા શા માટે કહી ? . ઉત્તર : કેમકે આ કથા કથાકરનારને નિર્જરારૂપી ફલને સાધનારી બને છે. પ્રશ્ન : કથાકર્તાને તો નિર્જરા મળે, પણ શ્રોતાને શું ફળ મળે ?
ઉત્તર : શ્રોતાને પણ જો એ કથા કુશલપરિણામનું કારણ બને, તો તો એને માટે || [ી પણ કથા જ છે. પરંતુ જો એ કથા શ્રોતાને કુશલપરિણામનું કારણ ન બને, તો એ ભાજય Fા છે. એટલે કે કથા ન કહેવાય, પરંતુ વિકથા કે અકથારૂપ જ બની રહે.
इहैव विकथामाह-यः संयतः प्रमत्तः-कषायादिना प्रमादेन रागद्वेषवशं गतः सन् -न तु मध्यस्थः परिकथयति किञ्चित् सा तु विकथा प्रवचने-सा पुनर्विकथा सिद्धान्ते ।
प्रज्ञप्ता धीरपुरुषैः-तीर्थकरादिभिः, तथाविधपरिणामनिबन्धनत्वात् कर्तृश्रोत्रोरिति, | श्रोतृपरिणामभेदे तु तं प्रति कथान्तरमेव, एवं सर्वत्र भावना कार्येति गाथार्थः ।
અકથા, કથા, વિકથાનાં નિરૂપણમાં જ હવે વિકથાને કહે છે. FRા જે સાધુ પ્રમાદી બનેલો હોય એટલે કે કષાયાદિ પ્રમાદથી રાગદ્વેષને પરવશ બનેલો તિ ન હોય, મધ્યસ્થ ન હોય અને એવી અવસ્થામાં એ કંઈક કહે તો એ પ્રવચનમાં તે તીર્થકરોવગેરેએ વિકથા કહી છે. કેમકે આ કથા કર્તા અને શ્રોતાને તેવા પ્રકારનાં | (વિપરીત) પરિણામનું કારણ બને છે.
પ્રશ્ન : સાધુ ભલે પ્રમાદી બનીને કથા કરે અને એટલે સાધુને ભલે એ વિકથા બને. પરંતુ શ્રોતાને એનાથી સારાભાવ થાય તો શું ? - ઉત્તર ઃ શ્રોતાનાં પરિણામ જો વક્તાનાં પરિણામ કરતાં જુદા પડે તો તો શ્રોતા પ્રત્યે તે વિકથા જુદી જ કથારૂપે પરિણમે. અર્થાત્ અકથા કે કથા બની રહે. | આ રીતે સર્વત્ર વિચારણા કરવી. । साम्प्रतं श्रमणेन यथाविधा न कार्या तथाविधामाह-श्रृङगाररसेन-मन्मथदीपकेन । , उत्तेजिता-अधिकं दीपिता, केत्याह-मोह एव-चारित्रमोहनीयकर्मोदयसमुत्थात्म
E
F
=