________________
Assissass અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ, તથા સપ્તભંગી, સાત નો, કામણાદિ વગણના કણુકાદિથી અનંતપ્રદેશી ક , મિથ્યાત્વાદિ હેતુથી કામણ વર્ગણુઓનું જીવદ્રવ્ય સાથે ક્ષીરનીરની જેમ અથવા અગ્નિ-લોઢાની જેમ એક-મેક થવું. પ્રતિસમયે સ્વઅવગાઢ, આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કામણ વગણના ક ધેનું ગ્રહણ-વિસર્જન, ગ્રહણ કરતાં તે તે કંધમાં વેશ્યા સહચરિત કાષાયિક અધ્યવસાયો તેમજ મન-વચન-કાય ગ વડે થતી પ્રકૃતિ, સ્થિતિ રસની પ્રદેશબંધ અને કમેને પૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિતપણા વગેરેનું સ્વરૂપને સમાવેશ કરવામાં આવે છે આ વિષય ઘણે ગહન છે.
દ્રવ્યાનુયોગના વિષયનું શ્રવણ, મનન, વિચારણા વગેરે દર્શનશુદ્ધિનું પરમ સાધન તથા વિપુલ કમની નિર્જરા કરાવનાર છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓ છદ્યસ્થ સમયમાં ગાઢ કર્મો યાવત્ ઘાતકોને ક્ષય, દ્રવ્યના ચિંતનરૂપ શુકલધ્યાનથી કરે છે.
૨. ગણિતાનગ વિભાગમાં–ચૌદરાજ લેક, ઉદક, તીરછલેક, અધોલેક, અસંખ્ય દ્વાપ-સમુદ્રો, અઢી દ્વિીપમાં રહેલા ભરતઆદિ ક્ષેત્રે હિમવંતઆદિ પર્વતે, હરિવર્ષાદિ યુગલિક ક્ષેત્ર, ગંગા-સિંધુ આદિ મહાનદીઓ, સિદ્ધાયતનાદિ કૂટ, પડ્યાદિ કહે, દેવવિમાને, ભવનો, નારકીએ તેને પાટડા વગેરે, શાશ્વત, અશાશ્વત પદાર્થોની, લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ, ઉંડાઈ ક્ષેત્રફળ, ઘનફળ, બહા, જીવા, ધનુપૃષ, પરિધિ વર્ગમૂલ, વગેરે ગણિતના વિષયો તથા પરમાણુથી થતાં સ્કધાનું ગણિત તથા સંખ્યાતું અસંખ્યાતુ અનંતના ભેદ-વરૂપ વગેરે આપવામાં આવ્યું છે.
ગણિતાનુયેગના ગ્રંથમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જીવભિગમ અનુગદ્વાર, જોતિષકરંડક, ક્ષેત્રકપ્રકાશ, ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથે હાલમાં વિદ્યમાન છે.
૩. ચરણકરણનુગ વિભાગમાં–ચારિત્ર અંગે વિધિ, નિષેધ, ઉત્સર્ગ– અપવાદ, સંયમમાર્ગનું નિરૂપણ, પંચાચાર, ચરણસત્તરી, કરણસત્તરિ વગેરેનું નિરુપણ કરનારાને આચારાંગ વગેરે શાસ્ત્ર ગ્રંથોને સમાવેશ થાય છે. ચરણકરણાનુયોગ સંયમની સ્થિરતા માટે પરમ સાધન છે. ક્રિયા વગેરેમાં નિમગ્ન રહેવા માટે પરમ આલંબન છે.
ચરણકરણાનુગથી ભાવગ નિમૂલ થાય છે અને અવિચલ અક્ષય, આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે.
૪. ધમકથાનુયોગ વિભાગમાં–મહાન આત્માઓના જવલંત પ્રેરણા આપતા જીવન ચરિત્રો આલેખાયેલા છે, જે સન્માર્ગગમન કરનારને સહાયક બને છે. તેમજ ssssssssssssssssssssss
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org