Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
________________
धन्यः स येनारचि चैत्यमीदृक्, तेनैव लक्ष्म्याः फलमप्यवापि । कर्तुः प्रशंसामिति सार्वभौमो, विनिर्ममे क्षोणिभुजां समक्षम् ।।२९।। રાજાઓ સમક્ષ ભરત મહારાજા ચૈત્યના બનાવનાર ભાગ્યશાળીની પ્રશંસા કરતાં કહે છે : ધન્ય છે તેને કે જેણે આવા પ્રકારનું સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે! ખરેખર મંદિર બનાવનાર પુણ્યશાળીએ પોતાની લક્ષ્મીને ફળવતી બનાવી છે.
विहारमध्ये विजहार राजा, पदानि रम्याणि विलोकमानः |
वसुन्धराधीशपरिच्छदान्या', स्वर्मेदिनीनाथ इवामराद्रौ२ ।।३०।। અનેક રાજાઓના પરિવાર સહિત મહારાજા ભરત રમણીય સ્થાનો જોતાં જોતાં મંદિરના પરિસરમાં ફરી રહ્યા છે, જેમ મેરુ પર્વત પર ઇન્દ્ર મહારાજા ફરે તેમ મંદિરના બહિર્ભાગમાં તે ફરી રહ્યા હતા.
आसेदिवांसं मणिहेममय्यां, वेद्यामवेदावधृतावधानम् । मुक्तेः शिलायामिव सिद्धमन्तर्महोभरोद्दीपितदिग्विभागम् ।।३१।। कल्याणगौरं वपुरुद्वहन्तं, स्थिरं सुवर्णाद्रिमिवातितुङ्गम् । मन्दाकिनीवीचिभरातिगौरध्यानद्वयीप्रापितचित्तवृत्तिम् ।।३२ ।। ललाटपट्टोन्नतिमत्त्वसूचिभाग्यश्रियं भासुरदीप्तिमन्तम् । तेजोभिराशान्तविसारिभिर्द्राङ, मुनिस्थितेर्दीपमिवातिदीप्तैः ।।३३।। युवानमिन्दीवरपत्रनेत्रमाजानुबाहुं धृतिकेलिसद्म । श्रृङ्गारजन्माधिकरूपलक्ष्म्या, वारां निधिं वारितवैरिवेगम् ।।३४।। तृणीकृतस्त्रैणरसं रसस्य, शान्तस्य राजा नवराजधानीम् ।
विलोक्य विद्याधरसाधुधुर्य, ननाम निम्नोत्तमकायदेशः ।।३५।। • ત્યાં મંદિરના પરિસરમાં ભરત રાજાએ મણિરત્નથી રચિત સુવર્ણની પીઠિકા પર બેઠેલા શ્રેષ્ઠ વિદ્યાધર મુનિવરને જોઈ મસ્તક નમાવીને પ્રણામ કર્યા, તે મુનિવર જાણે સ્ફટિકરત્નની સિદ્ધશિલા પર રહેલા સિદ્ધાત્મા ના હોય ! અંતરમાં સિદ્ધોનું ધ્યાન કરતા મુનિવરના અંતરાત્મામાંથી નીકળતાં તેજસ્વી કિરણોથી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. મુનિવરનું શરીર શ્વેત સુવર્ણની જેમ ઉજ્વળ અને મેરુ પર્વતની જેમ ઉન્નત અને અડોલ હતું! મુનિવર ગંગાના નિર્મળ તરંગોની જેમ ઉજ્વળ | ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન હતા. મુનિવરનું ઉન્નત લલાટ ભાગ્યલક્ષ્મીનું સૂચન કરતું હતું ! અત્યંત તેજસ્વી મુનિવર સાધુપણાના શુદ્ધ આચારરૂપી દીપકથી દિશાઓને પ્રકાશિત કરતા હતા. તે १. परिच्छदा-पशर (परिच्छदा परिबह:-अमि० ३।३८०) २. अमराद्रिः -३५ ३. अवेदावधृतावधानम्-अवेदेषु-सिद्धेषु, अवधृतं - आरोपितं, अवधान-समाधानं, येन, असो, तम् । ४. आजानुबाहुं-जानुविलंबिभुजद्वयम् । ५. पाठान्तरं-नमोत्तम... ।
શી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૪૧
Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288