Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
औद्धत्यादिति निगदन्तमेनमुच्चैय॑स्राक्षीत् प्रति भरतोऽरि दीप्तिदीप्रम् । पाथोदस्तडितमिवास्य पार्श्वमेत्य, सम्राजं प्रति ववले ततो रथाङ्गम् ||६५।। બાહુબલિની ઉદ્ધતાઈભરી વાણી સાંભળીને તેજથી જાજ્વલ્યમાન ચક્રરત્નને, વાદળ જેમ વીજળીને ફેંકે તેમ, ભરતે બાહુબલિ તરફ ફેંક્યું. ચક્રરત્ન બાહુબલિ પાસે આપીને ભરત ચક્રવર્તી પાસે પાછું આવી ગયું.
स्वासिन्धूदकलहरीवलक्षवक्त्रा, योद्धारो बहलिपतेस्तदाबभूवुः | कालिन्दीतरुणतरङ्गमज्जदास्याः, षट्खण्डाधिपतिभटास्तदैव चासन् ।।६६ ।। એ સમયે બાહુબલિના સુભટોનાં મુખ ગંગા નદીના સ્વચ્છ જળ સમાન ઉજ્વલ બની ગયાં અને ભરતના સૈનિકોનાં મુખ યમુનાના કાળા પાણીના નાના તરંગો સમાન મલિન બની ગયાં.
उद्यम्य प्रबलतया क्रुधा दधावे, तन्मुष्टिं त्वयमपनेतुमुल्बणास्त्रम् | उष्णत्वं व्रजति हि वह्निसंप्रयोगात्, पाथोऽपि प्रकटतया स्वभावशीतम् ।।६७ ।।
ત્યારે બાહુબલિએ ક્રોધાવેશમાં આવી પ્રકટ શસ્ત્રરૂપી ચક્રરત્નનો નાશ કરવા માટે મુષ્ટિ ઉગામીને દોડ્યા. ખરેખર સ્વભાવથી શીતલ ગુણવાળું પાણી પણ અગ્નિના સંયોગથી ગરમ બને છે.
संहर्ता त्रिजगदनेन मुष्टिनायं, क्रोधाब्धिर्भरतपतिः स्थिति त्वलुम्पत् ।
श्रेष्ठानां क्षयकरणं भवेद् विरुद्धं, किं कार्यं त्विति विबुधैर्व्यचारि चित्ते ।।६८।। “બાહુબલિની મૂઠી ત્રણે જગતનો સંહાર કરવા માટે સક્ષમ છે. ક્રોધના સમુદ્ર સમાન ભરત પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે, છતાં જગતની ઉત્તમ વ્યક્તિઓનો ક્ષય થાય તે પ્રકૃતિથી વિરુદ્ધ છે. તો હવે શું કરવું જોઈએ?” એવા વિચારમાં દેવોનાં મન ડૂબી ગયાં. છેવટે દેવો શીઘ્રતાએ બાહુબલિ પાસે આવ્યા.
अयि बाहुबले ! कलहाय बलं, भवतोऽभवदायति'चारु किमु ? प्रजिघांसुरसि त्वमपि स्वगुरुं, यदि तद्गुरुशासनकृत् क इह ? ||६९।। कलहं तमवेहि हलाहलकं, यमिता यमिनोप्ययमा नियमात् । भवती जगती जगतीशसुतं, नयते नरकं तदलं कलहैः । ७०।। नृप ! संहर संहर कोपमिमं, तव येन पथा चरितश्च पिता । सर तां सरणिं हि पितुः पदवीं, न जहत्यनघास्तनयाः क्वचन |७१।। धरिणी हरिणीनयना नयते, वशतां यदि भूप ! भवन्तमलम् । विधुरो विधिरेष तदा भविता, गुरुमाननरूप इहाक्षयतः |७२।।
१. उल्वणास्त्रम्-प्रगट अस्त्र (चक्र) | २. आयति:-मविया (आयतिस्तत्तरः कालः-अभि०२१७६) ३. यं-कलहं, इता-प्राप्ताः |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૫૧

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288