Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
________________
आश्वास्य क्षणमथ बान्धवं स्वकीयं, प्रावार प्रवरविधूननाऽनिलेन । स्वेदाम्भाकणशोषिणा स ऊचे, बालस्य स्मर पुनराहवच्छलेन ।।८।। જ્યષ્ઠ બંધુ ભરતના શરીર પર રહેલા પ્રસ્વેદનાં બિંદુને સૂકવવા માટે પોતાના ઉત્તરાસંગ ખેસથી હવા નાખીને આશ્વસ્ત કર્યા અને કહ્યું: મોટાભાઈ, યુદ્ધના બહાને આપણા બન્ને વચ્ચે બાળપણમાં ઘટેલી બાળક્રીડાની ઘટનાને યાદ કરો.
षट्खण्ड्या जयसमये न यादृशी तेऽभूच्छान्तिस्त्विह मम तादृशी नियुद्धे ।
शैलोर्वीरुहदलने गजस्य साम्यं, कुत्रापि प्रभवति किं धराधिराज ! ? ||४९ ।। “રાજન ! છ ખંડ પૃથ્વીને જીતવામાં આપને જેવા પ્રકારનો શ્રમ લાગ્યો નથી તેવા પ્રકારનો શ્રમ મારી સાથે બાયુદ્ધ કરવામાં લાગ્યો છે ! રાજન, પાર્વતીય વૃક્ષોને ઉખેડીને ફેંકવામાં મહાન હાથી સાથેની સરખામણી કોણ કરી શકે ?
प्रागेव क्षितिप ! मयोदितं चराने, स्थातव्यं युधि भवतैव मे पुरस्तात् । .
कः स्थातुं त्रिदशगिरिं विना विभूष्णुः, कल्पाब्धेः किल पुरतो विलोलवीचेः ? ||५०।। “રાજન ! મેં તને પહેલેથી ચેતવણી આપી હતી કે યુદ્ધમાં આપ જે મારી સામે ટકી શકશો કેમ કે તોફાની સમુદ્રના ઊછળતા તરંગોની સામે સ્થિર રહેવાની તાકાત મેરુપર્વત સિવાય કોઈનીયે નથી.'
तद्वाक्यादिति कुपितोऽभ्यधादऽसौ तं, तुष्टस्त्वं मनसि मया जितोद्य चक्री ।
यहोष्णोर्वदसि यथा तथावलेपात्, सामान्यैः क्षितिपतिभिर्न जीयते हि ||५१।। બાહુબલિનાં વચનથી રોપાયમાન થયેલા ભરતે બાહુબલિને કહ્યું: “તું તારા મનમાં સંતોષ માને છે કે મેં ચક્રવર્તીને જીતી લીધા. પરંતુ એ તારા ભુજબળનું અભિમાન જ આમ બોલાવી રહ્યું છે. તને ખબર છે કે ચક્રવર્તીને જીતવાનું સામર્થ્ય સામાન્ય રાજાઓમાં ક્યારે પણ હોઈ શકે નહીં.
गर्वस्ते यदि भुजयोहाण दण्डं, तदृप्तः प्रणयमतो न संविधास्ये । इत्युक्त्वा नृपतिरबिभ्रमत् कराभ्यां, लीलाम्भोरुहमिव शस्त्रपिण्डदण्डम् ।।५२ ।। “જો તારા ભુજબળનો તને ગર્વ છે તો ઉઠાવ તારા હાથમાં દંડ તું અભિમાનમાં ચકચૂર બની ગયો છે. તેથી મને તારા પ્રત્યે પ્રેમ રહેશે નહીં.” એમ કહીને ભરતે શસ્ત્રોના પિંડ સમાન દંડને બે હાથમાં ક્રીડા કમલની જેમ ઘુમાવ્યો.
अज्येष्ठस्तदनु तथैव लोहदण्डं, हस्ताभ्यां दृढमवधूय संयतेऽस्थात् । दण्डाभ्यामथ परितेनतुश्च संगरं तौ, षाट्कारारवमुखरीकृतत्रिविश्वम् ।।५३।। संघट्टस्फुरदनलस्फुलिङ्गनश्यत्पौलोमीसिचयविधूननातितीत्रैः । आकाशश्वसनरयैर्विनीतखेदस्वेदाम्भाकणपरिमुक्तवीरवक्त्रम् ।।५४ ।।
१. प्रावास-
Guinodस (वैकक्षे प्रावारोत्तरासङ्गौ-अभि० ३।३३६) २. नियुद्धं-ong is (नियुद्धं तद् भुजोद्भवम्-अभि० ३।४६३)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૮
Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288