________________
रथन्ति भूपाः किल तत्र वीरा, धुरं धरन्ति स्थितिसेवितारः | विना प्रवीरान्न जयन्ति भूपा, यतो धुरं वोढुमलं महोक्षाः ||४||
યુદ્ધભૂમિમાં રાજાઓ રથ સમાન અને તેના અનુશાસિત વીરયોદ્ધાઓ ધુરા સમાન હોય છે. વીરા સુભટો વિના રાજાઓ યુદ્ધ જીતી શકતા નથી. ખરેખર મહાન બળવાન બળદો જ ધુરાને વહન કરવામાં સમર્થ હોય છે.
युद्धे कृतोद्योगविधी क्षितीशे, भवन्ति वीराः प्रतिपक्षजित्यै ।
साहाय्यमाधातुमलं हि वढेरे, समीरणा ए पुरः सरन्ति ।।५।। - “રાજા પોતે યુદ્ધભૂમિમાં ઉપસ્થિત હોય છે ત્યારે વીર સુભટો શત્રુઓને જીતવામાં સમર્થ બની શકે છે. અગ્નિને પ્રજ્વલિત કરવામાં જેમ પવન સહાયરૂપ બને છે તેમ વિજયલક્ષ્મી પ્રાપ્ત કરવામાં સુભટ સહાયરૂપ બને છે.
भूवासवांर भूग्रहणैककामा, व्रजैर्भटानामदिलङ्घनीयाः |
वनैर्दुमाणामिव सानुमन्तो३, भवन्ति विद्वेषिधराधिराजैः ।।६।। ' “જેમ પર્વતો વનવૃક્ષોના સમૂહથી સુરક્ષિત છે તેમ શત્રુઓની ભૂમિ પર સામ્રાજ્ય કરવાની ઇચ્છાવાળા રાજાઓ પોતાના વીર સુભટોથી અજેય બની શકે છે.
मुखं भटानामवलोक्य राजा, करोति युद्धं विहितारिदैन्यम् ।
अम्भोधराम्भोभरदूरपूरानुगा भवेयुर्हि नदीप्रवाहाः |७|| “જેમ મેઘની પ્રબળ વર્ષાના પૂરથી નદીઓનો પ્રવાહ આગળ વધી શકે છે, તેમ રાજા પોતાના વીર સુભટોની મદદથી જ શત્રુઓને દીનતા પ્રદાન કરી શકે છે.
बलोत्कटं भूपमवाप्य युद्धे, माद्यन्ति वीरा अपि पृष्ठलग्नाः ।
सारङ्गनेत्रावपुरेत्य किं न, तारुण्यलीलाः परिमादयन्ति ? ||८|| “સુંદર યુવાન સ્ત્રીઓના સાંનિધ્યમાં જેમ યુવાન પુરુષોમાં ઉન્માદ પેદા થાય છે તેમ રણસંગ્રામમાં પરાક્રમી એવા પોતાના રાજાના સાંનિધ્યમાં વીર સુભટોમાં રણોત્સાહ પેદા થાય છે. - મહામુન. સંતિ થોદુકાનો, મદાવાનો વાકુલની સમેતિ |
तत्सङ्गरोत्सङ्गमुपेयिवद्भिदैन्यं न नाट्यं पुरतो भवद्भिः ।।९।। “મહાન પરાક્રમી અને મહાબળવાન, બાહુબલિ યુદ્ધભૂમિમાં ઊતરવાના છે. એની સાથે યુદ્ધ કરવા માટે ઇચ્છુક એવા આપ સૌ મનમાં દીનતા લાવશો નહીં અને ચિંતા કરશો નહીં. . सैन्यैः समेता रचितारिदैन्यैर्बन्धुर्मम श्वः सहसत्वरो माम् ।
स्वाशैवलिन्योध' इवाम्बुराशि, पाथीभरैः पातितपादपौधैः ।।१०।। ૧. મોલ-બળવાન બળદો (મોલ ચાલુશારો - ગામકારર૪) ૨. વાતવરાજા રૂ. સનુનપર્વત (ત્રોડયન સાતૃમા-મ૦ ૪૨૩) ૪. સસર-સત્વરે સાહિતી ૬. વિનિની-ગંગા
શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૬૭