________________
ભરત રાજાએ પૂછ્યું, “ગુપ્તચરો ! જે નિર્ણય હોય તે મને બતાવો કે મારા ભાઈ બાહુબલિ નમસ્કાર કરવા ઇચ્છે છે કે યુદ્ધ કરવા ?”
इत्याकर्ण्य वचो भर्तृस्तेषामेकोऽभणच्चरः | निर्बन्धाद् बन्धुसंबन्ध२, मन्मुखाच्छृणु सांप्रतम् ।।१०।। પોતાના સ્વામીની વાત સાંભળીને ગુપ્તચરોના અગ્રણીએ કહ્યું, “મહારાજા ! આપ મારા મુખે આપના ભાઈનો વૃત્તાંત ધ્યાનપૂર્વક સાંભળો.
त्वदाज्ञाभ्रमरी भूप !, नास्त तद्देशचंपके ।
सुमनोभिरताप्युच्चै विनी हि गरीयसी ।।११।। રાજન !દેવો વડે પણ સ્વીકાર્ય એવી આપની આજ્ઞારૂપી ભ્રમરી બાહુબલિના કેશરૂપી ચંપક વૃક્ષ પર ટકી શકે તેમ નથી, કેમ કે ભવિતવ્યતા (બલિયસી) મહાન છે.
स्वामिन् ! सीमवधूः स्वीया, बलात् परकदर्थिता । उन्निद्रदर्पदावाग्निरेष चक्रे चरैरिति ।।१२।।
સ્વામિનું!આપની સીમારૂપી વધૂની શત્રુ દ્વારા કર્થના કરાઈ રહી છે. આ પ્રમાણે બાહુબલિના ગુપ્તચરોએ બાહુબલિને કહીને તેના અહંકારરૂપી અગ્નિને વધારે ને વધારે પ્રજ્વલિત કર્યો છે.
अवामस्त वचस्तेषां, घूर्णिताक्षस्ततस्त्वसौ । रवमस्थिभुजां स्वरमुन्मत्त इव वारणः ।।१३।। મદોન્મત્ત હાથી જેમ કૂતરાના ભસવાની અવગણના કરે તેમ અભિમાન રૂપી નશાના ઘેનમાં ચકચૂર બનેલા બાહુબલિએ આપના સામર્થ્યવાળી ગુપ્તચરોની વાતોની અવગણના કરી છે.
बहुकृत्वः प्रविज्ञप्तो, भटैः शौर्यरसार्णवैः ।
यात्राभेरी स सावज्ञमात्मभृत्यैरवादयत् ।।१४।। શૌર્યરસના સમુદ્ર સમાન તેમના શૂરવીર સુભટોએ વારંવાર વિજ્ઞપ્તિ કરવા છતાં પણ બાહુબલિએ તેમની અવગણના કરીને પોતાના સુભટો પાસે શીઘ્રતાથી રણભેરી વગડાવી.
तदा दक्षिणदिग्नेताप, चकम्पे दण्डधार्यपि । भम्भानादात् सुवर्णाद्रिकम्पात् किं कम्पते न भूः ? ||१५।।
૧. નિર્વશ્વ-આગ્રહ (નિર્વજોનિવેશ ચાતુ-મ૦ ૬૧૩૬) २. बन्धुसंबन्ध-बाहुबलिव्यतिकरम् । . આ શ્લોકથી આગળનું સંપૂર્ણ વર્ણન ભરતના ગુપ્તચરોએ કહેલું છે. તે લોકોએ બાહુબલિના પ્રદેશમાં જે જોયું
અને સાંભળ્યું હતું તેનું સંપૂર્ણ વર્ણન ભરત મહારાજા સમક્ષ નિવેદન કર્યું.. ૪. ગરિચમુ-કુતર (થિ માગ સામેય - શ૦ ૪ રૂ૪૫) ૬. વાનરે - {વાય ! ૬. રતિ -યમરાજ (યબ પિતૃ સિળગા રાતિ - ગામ૨ ૨૮).
થી ભરતબાહુબલિ મકવ્યમ્ ૦ ૧૫૧