SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ धन्यः स येनारचि चैत्यमीदृक्, तेनैव लक्ष्म्याः फलमप्यवापि । कर्तुः प्रशंसामिति सार्वभौमो, विनिर्ममे क्षोणिभुजां समक्षम् ।।२९।। રાજાઓ સમક્ષ ભરત મહારાજા ચૈત્યના બનાવનાર ભાગ્યશાળીની પ્રશંસા કરતાં કહે છે : ધન્ય છે તેને કે જેણે આવા પ્રકારનું સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે! ખરેખર મંદિર બનાવનાર પુણ્યશાળીએ પોતાની લક્ષ્મીને ફળવતી બનાવી છે. विहारमध्ये विजहार राजा, पदानि रम्याणि विलोकमानः | वसुन्धराधीशपरिच्छदान्या', स्वर्मेदिनीनाथ इवामराद्रौ२ ।।३०।। અનેક રાજાઓના પરિવાર સહિત મહારાજા ભરત રમણીય સ્થાનો જોતાં જોતાં મંદિરના પરિસરમાં ફરી રહ્યા છે, જેમ મેરુ પર્વત પર ઇન્દ્ર મહારાજા ફરે તેમ મંદિરના બહિર્ભાગમાં તે ફરી રહ્યા હતા. आसेदिवांसं मणिहेममय्यां, वेद्यामवेदावधृतावधानम् । मुक्तेः शिलायामिव सिद्धमन्तर्महोभरोद्दीपितदिग्विभागम् ।।३१।। कल्याणगौरं वपुरुद्वहन्तं, स्थिरं सुवर्णाद्रिमिवातितुङ्गम् । मन्दाकिनीवीचिभरातिगौरध्यानद्वयीप्रापितचित्तवृत्तिम् ।।३२ ।। ललाटपट्टोन्नतिमत्त्वसूचिभाग्यश्रियं भासुरदीप्तिमन्तम् । तेजोभिराशान्तविसारिभिर्द्राङ, मुनिस्थितेर्दीपमिवातिदीप्तैः ।।३३।। युवानमिन्दीवरपत्रनेत्रमाजानुबाहुं धृतिकेलिसद्म । श्रृङ्गारजन्माधिकरूपलक्ष्म्या, वारां निधिं वारितवैरिवेगम् ।।३४।। तृणीकृतस्त्रैणरसं रसस्य, शान्तस्य राजा नवराजधानीम् । विलोक्य विद्याधरसाधुधुर्य, ननाम निम्नोत्तमकायदेशः ।।३५।। • ત્યાં મંદિરના પરિસરમાં ભરત રાજાએ મણિરત્નથી રચિત સુવર્ણની પીઠિકા પર બેઠેલા શ્રેષ્ઠ વિદ્યાધર મુનિવરને જોઈ મસ્તક નમાવીને પ્રણામ કર્યા, તે મુનિવર જાણે સ્ફટિકરત્નની સિદ્ધશિલા પર રહેલા સિદ્ધાત્મા ના હોય ! અંતરમાં સિદ્ધોનું ધ્યાન કરતા મુનિવરના અંતરાત્મામાંથી નીકળતાં તેજસ્વી કિરણોથી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. મુનિવરનું શરીર શ્વેત સુવર્ણની જેમ ઉજ્વળ અને મેરુ પર્વતની જેમ ઉન્નત અને અડોલ હતું! મુનિવર ગંગાના નિર્મળ તરંગોની જેમ ઉજ્વળ | ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન હતા. મુનિવરનું ઉન્નત લલાટ ભાગ્યલક્ષ્મીનું સૂચન કરતું હતું ! અત્યંત તેજસ્વી મુનિવર સાધુપણાના શુદ્ધ આચારરૂપી દીપકથી દિશાઓને પ્રકાશિત કરતા હતા. તે १. परिच्छदा-पशर (परिच्छदा परिबह:-अमि० ३।३८०) २. अमराद्रिः -३५ ३. अवेदावधृतावधानम्-अवेदेषु-सिद्धेषु, अवधृतं - आरोपितं, अवधान-समाधानं, येन, असो, तम् । ४. आजानुबाहुं-जानुविलंबिभुजद्वयम् । ५. पाठान्तरं-नमोत्तम... । શી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૪૧
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy