________________
મરીચિવડે કુલિંગનું ચિંતન (નિ. ૩૫૭-૩૫૮) * ૯૧ . गमनिका - व्यपगतो मोहो येषां ते व्यपगतमोहाः श्रमणाः, अहं तु नेत्थं यतः अतो मोहाच्छादितस्य छत्रकं भवतु । अनुपानत्काश्च श्रमणाः मम चोपानहौ भवत इति गाथाक्षरार्थः II ૬) તથા—
सुक्कंबरा य समणा निरंबरा मज्झ धाउरत्ताइं । हंतुं इमे वत्थाइं अरिहो मि कसायकलुसमई ॥ ३५७॥
गमनिका - शुक्लान्यम्बराणि येषां ते शुक्लाम्बराः श्रमणाः, तथा निर्गतमम्बरं ( ग्रन्थाग्रम् ४०००) येषां ते निरम्बराजिनकल्पिकादयः 'मज्झन्ति' मम च एते श्रमणा इत्यनेन तत्कालोत्पन्नतापसश्रमणव्युदासः, धातुरक्तानि भवन्तु मम वस्त्राणि किमिति ?, 'अर्होऽस्मि' योग्योऽस्मि तेषामेव, कषायैः कलुषा मतिर्यस्य सोऽहं कषायकलुषमतिरिति गाथार्थः ॥३५७॥
તથા—
वज्जंतऽवज्जभीरू बहुजीवसमाउलं जलारंभं ।
होउ मम परिमिएणं जलेण ण्हाणं च पिअणं च ॥ ३५८ ॥ गमनिका—वर्जयन्ति अवद्यभीरवो बहुजीवसमाकुलं जलारम्भं तत्रैव वनस्पतेरवस्थानात्, अवद्यं-पापं, अहं तु नेत्थं यतः अतो भवतु मे परिमितेन जलेन स्नानं च पानं चेति गाथार्थः
॥૮॥
ટીકાર્થ : દૂર થયેલો છે મોહ જેઓને તેવા આ શ્રમણો છે. જે કારણથી હું આવો નથી તેથી મોહથી આચ્છાદિત એવા મને છત્ર હો. શ્રમણો ઉપાનહ વિનાના છે, મારે ઉપાનહ હો. ||૩૫૬ની તથા
-
5
ગાથાર્થ : પાપથી ભીરુ એવા આ શ્રમણો બહુજીવોથી યુક્ત એવા જળના આરંભ ત્યાગે છે. મને પરિમિત એવા જળવડે સ્નાન અને પાન હો.
10
ગાથાર્થ : શ્રમણો શુક્લવસ્ત્રોવાળા અને વસ્ત્રો વિનાના છે. મારે આ ભગવાવસ્ત્રો થાઓ. કષાયથી કલુષિત થયેલ મતિવાળો હું (તે વસ્ત્રો માટે) યોગ્ય છું.
ટીકાર્થ : શુલ છે વસ્ત્રો જેઓને તેવા આ શ્રમણો છે તથા દૂર થયેલ છે વસ્ત્ર જેઓને તે (લબ્ધિધારી) જિનકલ્પિકાદિ વસ્ત્રો વિનાના છે. અહીં “ આ શ્રમણો આવા છે” આવું કહેવા દ્વારા તે કાળમાં રહેલા તાપસ વગેરે કે જેઓ પણ શ્રમણશબ્દથી ઓળખાતા હતા, તેવા તાપસ શ્રમણોની બાદબાકી ‘આ’ શબ્દથી જાણવી. આમ આ શ્રમણો વસ્ત્ર વિનાના કે શુલવસ્ત્રવાળા છે જ્યારે મને ભગવા વસ્ત્રો હો. શા માટે? કારણ કે હું તેવા વસ્ત્રોને જ યોગ્ય છું. (તે પણ 25 શા માટે ? કારણ કે) કષાયોથી કલુષિત મતિવાળો હું છું. II૩૫૭ણા તથા
15
20
ટીકાર્થ : પાપથી ભીરુ એવા આ શ્રમણો જલમાં જ વનસ્પતિ હોવાથી બહુજીવોથી યુક્ત જલના આરંભને ત્યાગે છે. હું આવો નથી. તેથી મારે પરિમિત એવું જળથી સ્નાન અને પાન 30 હો.।।૩૫૮॥
* ગાથાર્થ:.