________________
5
10
૯૮ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
गमनिका—एभिरर्धभरतं सकलं भुक्तं शिरसा धृतश्च, कोऽसावित्याह-प्रवरो जिनेन्द्रमुकुटो देवेन्द्रोपनीतः शेषैः- नरपतिभिः न शकितो वोढुं महाप्रमाणत्वादिति गाथार्थः ॥ ३६४ ॥ अस्सावगपडिसेहो छट्टे छट्ठे अ मासि अणुओगो । कालेण य मिच्छत्तं जिणंतरे साहुवोच्छेओ ॥ ३६५॥
20
गमनिका - अश्रावकाणां प्रतिषेधः कृतः, ऊर्ध्वमपि षष्ठे षष्ठे मासे अनुयोगो बभूव, અનુયોગ:—પરીક્ષા, વ્હાનેન ગચ્છતા મિથ્યાત્વમુપાતા:, વા ?, નવમનિનાન્તરે, િિમતિ ?, यतस्तत्र साधुव्यवच्छेद आसीदिति गाथार्थः ॥ ३६५॥
साम्प्रतमुक्तानुक्तार्थप्रतिपादनाय संग्रहगाथामाह
दाणं च माहाणं १ वेए कासी अ २ पुच्छ ३ निव्वाणं ४ ।
कुंडा ५ थूभ ६ जिणहरे ७ कविलो ८ भरहस्स दिक्खा य ९ ॥ ३६६॥ (मूलदारगाहा ) गमनिका-दानं च माहनानां लोको दातुं प्रवृत्तो, भरतपूजितत्वात् । ' वेदे कासी अति
ટીકાર્થ : આ રાજાઓવડે સકલ અર્ધભરત ભોગવાયું (અર્થાત્ તેઓ પણ ત્રણ ખંડના રાજા હતા. ચક્રવર્તી છ ખંડ જીતે છે. દક્ષિણભરતમાંથી ઉત્તરભરતમાં જવા માટે બે રસ્તા છે : તમિસ્રાગુફા અને ખંડપ્રપાતગુફા. તેના દરવાજા ચક્રવર્તી જ ખોલે છે અને તેમના જીવનકાળ 15 સુધી જ ખુલ્લા રહે છે. પછી તે બંધ થઈ જાય છે. એટલે ભરત પછીના રાજાઓ માત્ર દક્ષિણાર્ધ ભરતના જ સ્વામી હતા.) અને દેવેન્દ્રવર્ડ લવાયેલો (ઋષભદેવભગવાનના અભિષેક વખતે ઇન્દ્ર પહેરાવેલો) જિનેશ્વરનો શ્રેષ્ઠમુકુટ આ રાજાઓએ મસ્તકવડે ધારણ કર્યો. તેના પછી શેષ રાજાઓ આ મુકુટને ધારણ કરવામાં સમર્થ ન થયા, કારણ કે તે મુકુટનું પ્રમાણ મોટું હતું. (અને તેમનું માથું નાનું હતું, કારણ કે અવસર્પિણીમાં કાળ જતા શરીર નાના થતાં જાય છે.) ।।૩૬૪॥ ગાથાર્થ : અશ્રાવકોને પ્રતિષેધ છ છ મહિને અનુયોગ જતા દિવસે મિથ્યાત્વ
જિનના આંતરામાં સાધુવિચ્છેદ.
ટીકાર્થ : જે શ્રાવક નહોતા તેવા બ્રાહ્મણોને (ભોજનનો) નિષેધ ક૨વામાં આવ્યો. ત્યાર પછી છ–છ મહિને શ્રાવક માટે પરીક્ષા કરવામાં આવી. જતા કાળે શ્રાવકરૂપ ભ્રાહ્મણો મિથ્યાત્વને પામ્યા. ક્યારે પામ્યા ? નવમા તીર્થંકરના આંતરામાં શ્રાવકો મિથ્યાત્વને પામ્યા. શા માટે ? 25 કારણ કે તે સમયે સાધુઓનો વ્યવચ્છેદ થયો હતો. (સૌપ્રથમ તીર્થવિચ્છેદ નવમા અને દશમા તીર્થંકર વચ્ચે થયો હતો. ત્યાં સુધી તીર્થ નિરંતર ચાલ્યું હતું.) I॥૩૬॥
અવતરણિકા : હવે કહેવાયેલા – નહિ કહેવાયેલા અર્થનું પ્રતિપાદન કરવા સંગ્રહ ગાથાને
નિર્વાણ
કહે છે ગાથાર્થ : બ્રાહ્મણોને દાન વેદોને કર્યા પૃચ્છા 30 જિનગૃહ – કપિલ અને ભરતની દીક્ષા.(મૂળ દ્વારગાથા)
-
-
—
કુંડો રૂપ
-
ટીકાર્ય : માહનોને = બ્રાહ્મણોને ભરતે પૂજેલા હોવાથી લોકોએ દાન દેવાનું શરૂ કર્યું. તે * પ્રથમો