________________
૧૯૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) गोवालेहिं वारिओ, एत्थ दिट्ठिविसो सप्पो, मा एएण वच्चह, सामी जाणति-जहेसो भविओ संबुज्झिहिति, तओ गतो जक्खघरमंडवियाए पडिमं ठिओ । सो पुण को पुव्वभवे आसी ?, खमगो, पारणए गओ वासिगभत्तस्स, तेण मंडुक्कलिया विराहिआ, खुड्डएण परिचोइओ, ताहे सो
भणति-किं इमाओऽवि मए. मारिआओ लोयमारिआओ दरिसेइ, ताहे खुड्डएण नायं-वियाले 5 आलोहिइत्ति, सो अबस्सए आलोएत्ता उवविट्ठो, खुडओ चिंतेइ-नूणं से विस्सरियं, ताहे सारिश्र, रुट्ठो आहणामित्ति उद्धाइओ खुड्डगस्स, तत्थ थंभे आवडिओ मओ विराहियसामण्णो जोइसिएसु उववण्णो, ततो चुओ कणगखले पंचण्हं तावससयाणं कुलवइस्स तावसीए उदरे आयाओ, ताहे दारगो जाओ, तत्थ से कोसिओत्ति नामं कयं, सो य अतीव तेण सभावेण चंडकोधो, तत्थ
દષ્ટિવિષ સર્પ છે આ રસ્તે ન જાઓ.” સ્વામી જાણે છે કે “આ સર્પ ભવ્ય છે અને બોધ 10 पाम." तथा स्वामी ते ४ भागे या भने यक्षगडना मंडपमा प्रतिमा स्वी॥२: २६41.
તે સર્ષ પૂર્વભવમાં કોણ હતા ? તે જણાવે છે – તે પૂર્વભવમાં તપસ્વી હતો. પારણામાં સૂડું વહોરવા માટે તે નીકળ્યો. માર્ગમાં તેનાવડે દેડકાની વિરાધના થઈ. તે સમયે ક્ષુલ્લક સાધુએ તે તરફ ધ્યાન દોર્યુ. (એટલે આજુબાજુ બીજી મરેલી દેડકીઓ તરફ આંગળી કરતા) પકે કહ્યું,
શું આ બધી દેડકીઓને પણ મેં મારી છે ?” એમ કહીને લોકોવડે મરેલી દેડકીઓ બતાવે છે 15 (અર્થાત્ જેમ આ બધી દેડકીઓને લોકોએ મારી છે, મેં મારી નથી, તેમ આ દેડકી પણ મારાથી મરી નથી એમ થાપકનો કહેવાનો આશય હતો.) ત્યારે ક્ષુલ્લકસાધુએ વિચાર્યું કે “સાંજે આલોચના शे."
હવે સાંજે આવકમાં (પ્રતિક્રમમાં) તે ક્ષપક આલોચના કરીને બેસી ગયો. ક્ષુલ્લક વિચારે છે કે “નક્કી આ ભૂલી ગયા લાગે છે.” તેથી તેણે ક્ષેપકને યાદ અપાવ્યું. જેથી ક્ષપક 20 ગુસ્સે થયો અને “આને મારું” એમ વિચારી તેની તરફ દોડ્યો. દોડતાં સ્તંભ સાથે અથડાતા
મર્યો. શ્રમણપણાની વિરાધનાને કારણે જયોતિષમાં ઉત્પન્ન થયો. ત્યાંથી વી કનકખલઆશ્રમમાં પાંચસો તાપસીના કુલપતિની તાપસીના ઉદરમાં આવ્યો. ત્યાર પછી પુત્રરૂપે તેનો જન્મ થયો. ત્યાં તેનું કૌશિકનામ પાડવામાં આવ્યું. તે સ્વભાવથી અત્યંત ક્રોધી હતો.
७४. गोपालैर्वारितः, अत्र दृष्टिविषः सर्पः, मैतेन वाजीः, स्वामी जानाति-यथैष भव्यः संभोत्स्यत 25 इति, ततो गतो यक्षगृहमण्डपिकायां प्रतिमां स्थितः । स पुनः कः पूर्वभवे आसीत् ?, क्षपकः, पारणक
गतः पर्युषितभक्ताय, तेन मण्डूकी विराद्धा, क्षुल्लकेन परिचोदितः, तदा स भणति-किमिमा अपि मया मारिता: लोकमारिता दर्शयति, तदा क्षुल्लकेन ज्ञातं-विकाले आलोचयिष्यतीति, स आवश्यके आलोचयित्वा उपविष्टः, क्षुल्लकश्चिन्तयति-नूनमस्य विस्मृतं, ततः स्मारितं, रुष्ट आहन्मीत्युद्धावितः क्षुल्लकाय, तत्र स्तम्भे
आस्फलितो मृतो विराधितश्रामण्यः ज्योतिप्केषु उत्पन्नः, ततश्च्युतः कनकखले पञ्चानां तापसशतानां 30 कुलपतेः तापस्या उदरे आयातः, तदा दारको जातः, तत्र तस्य कौशिक इति नाम कृतं, स चातीव तेन "
स्वभावेन चण्डक्रोधः. तत्र