Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 362
________________ છઠ્ઠા મંડિકગણધરનું પ્રભુ પાસે આગમને (નિ. ૬૧૭-૬૧૯) : ૩૪૫ परलोकेऽपि मनुजो देवत्वमापन्नो न सर्वथा समानोऽसमानो वा, इत्थं चैतदङ्गीकर्त्तव्यं, अन्यथा दानदेयादीनां वैयर्थ्यप्रसङ्गात् । छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्णं । सो समणो पव्वइओ पंचहिं सह खंडियसएहिं ॥ ६१७ ॥ વ્યાક્યા—પૂર્વવત્ ॥ કૃતિ પØમો ગળધર: સમાપ્ત:। ते पव्वइए सोउं मंडिओ आगच्छइ जिणसगासं । वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥६९८ ॥ व्याख्या - तानिन्द्रभूतिप्रमुखान् प्रव्रजितान् श्रुत्वा मण्डिकः षष्ठो गणधरः आगच्छति जिनसकाशं, किम्भूतेनाध्यवसायेनेत्याह- वच्चामि णमित्यादि पूर्ववत् । स च भगवत्समीपं गत्वा प्रणम्य च भुवननाथमतीव मुदितः तदग्रतस्तस्थौ, अत्रान्तरे - 10 आय जिणं जा जरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६१९॥ વ્યાવ્યા-પૂર્વવત્ । 5 પરલોકમાં પણ મનુષ્ય દેવત્વને પામેલો છતો સર્વથા સમાન કે અસમાન હોતો નથી. આ જે કહ્યું તે જ રીતે સ્વીકારવું જોઈએ. અન્યથા જો મનુષ્ય મરીને મનુષ્યત્વને જ પામવાનો હોય 15 તો, આ ભવમાં થતાં દાન, દયા વગેરે નિષ્ફળ થવાની આપત્તિ થાય. (કારણ કે પરભવમાં સારી ગતિ મેળવવા દાનાદિની પ્રવૃત્તિ થતી દેખાય છે. હવે જો જે જે હોય તે તે રૂપે જ થવાનો હોય તો શા માટે આ પ્રવૃત્તિ થાય ?) ૬૧૬॥ : ગાથાર્થ : જરા–મરણથી રહિત જિનવડે સંશય છેદાયે છતે તે સુધર્મ પાંચસો શિષ્યો સાથે શ્રમણ થયો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. ૬૧૭ * ષો ગળધરવાવ: * ગાથાર્થ : તેઓને પ્રવ્રુજિત સાંભળીને મંડિક જિનપાસે આવે છે. તેમની પાસે જાઉં, તેમને વંદુ અને વાંદીને સેવા કરું (એવા વિચારથી.) ટીકાર્થ : પૂર્વની જેમ જાણી લેવો. ૬૧૮૫ અવતરણિકા : તે મંડિક ભગવાનપાસે જાય છે અને ભુવનનાથને નમી અત્યંત આનંદિત થયેલો છતો પ્રભુ આગળ ઊભો રહે છે. તે સમયે → ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનવડે નામ અને ગોત્રથી મંડિક બોલાવાયો. ટીકાર્થ : પૂર્વની જેમ જાણી લેવો. II૬૧૯॥ 20 25 30

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414