________________
5
10
૩૫૮ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) प्रकृष्टपापफलभुजः, तस्यौदारिकशरीरवता वेदयितुमशक्यत्वात्, अनुत्तरसुरजन्मनिबन्धनप्रकृष्टपुण्यफलवत्, तथाऽऽगमगम्याश्च ते यत एवमागम:" सततांनुबन्धमुक्तं दुःखं नरकेषु तीव्रपरिणामम् । तिर्यक्षूष्णभयक्षुत्तृडादिदुःखं सुखं चाल्पम् ॥१॥ सुखदुःखे मनुजानां मनः - शरीराश्रये बहुविकल्पे । सुखमेव तु देवानामल्पं दुःखं तु मनसि भवम् ॥२॥" નૃત્યાદ્રિ, વ—
छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ तिहि उ सह खंडियसएहिं ॥ ६२९ ॥ व्याख्या - पूर्ववन्नवरं त्रिभिः सह खण्डिकशतैरिति ॥ अष्टमो गणधरः समाप्तः ॥ ते पव्वइए सोउं अयलभाया आगच्छइ जिणसगासं । वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥ ६३०॥
તેમ પાપને પણ ભોગવનાર કો'ક છે. દરેક કર્મના ફળનો ભોક્તા હોય જ, એ વ્યાપ્તિ જાણવી.) આમ, આ અનુમાનન્દ્વારા પ્રકૃષ્ટપાપફળને ભોગવનાર સિદ્ધ થતાં તેને ભોગવનાર કોણ ? 15 તેનો ઉત્તર આપતા કહે છે કે - આ પ્રકૃષ્ટપાપફળનો ભોક્તા તરીકે તિર્યંચો કે મનુષ્યો નથી કારણ કે ઔદારિકશરીરવાળા તે તિર્યંચ કે મનુષ્યવડે આ પ્રકૃષ્ટપાપફળ ભોગવવું શક્ય નથી. જેમ અનુત્તરદેવમાં જન્મના કારણરૂપ પ્રકૃષ્ટપુણ્યફળ ઔદારિકશરીરવાળા તિર્યંચ–મનુષ્યો ભોગવી શકતા નથી તેમ. (આમ તિર્યંચ-મનુષ્યો ભોગવી શકતા નથી, દેવો પુણ્યભજનારા છે, તેથી પાપફળને ભોગવનારા તરીકે નારકો સિદ્ધ થાય છે.)
-
20
તથા નારકો આગમગમ્ય પણ છે, કારણ કે આગમમાં કહ્યું છે કે - “સતતાનુવન્યમુક્ત दुःखं नरकेषु तीव्रपरिणामम् । तिर्यक्षूष्णभयक्षुत्तृडादिदुःखं सुखं चाल्पम् ||१|| सुखदुःखे मनुजानां મન:શરીરાશ્રયે વધુ વિત્તે । સુદ્યમેવ તુ દેવાનામત્ત્વ દુ:ä તુ મનસિ મવમ્ ।।૨।" (અર્થ : નારકોમાં તીવ્રપરિણામવાળું સતત દુ:ખ રહેલું છે. તિર્યંચોમાં તાપ, ભય, ક્ષુધા, તૃષ્ણાદિ દુ:ખ છે અને સુખ અલ્પ છે. મનુષ્યોમાં મન અને શરીરને આશ્રયી ઘણાં પ્રકારનું સુખ–દુઃખ છે. 25 જ્યારે દેવોને તો સુખ જ હોય છે, અલ્પમાત્રમાં માનસિકદુઃખ હોય છે.) ૬૨૮॥
:
ગાથાર્થ જરા-મરણરહિત એવા જિનવડે સંશય છેદાતે છતે તે (અકંપિત) ત્રણસો શિષ્યો સાથે શ્રમણ થયો.
ટીકાર્થ : પૂર્વની જેમ જાણી લેવો. II૬૨૯॥
* નવમો ધરવાત્: *
30
ગાથાર્થ : તેઓને પ્રવ્રુજિત સાંભળીને અચલભ્રાતા “પ્રભુપાસે જાઉં, અને વાંદીને પર્યુપાસના કરું (એવા ભાવોથી) જિનપાસે આવે છે.