Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 376
________________ અચલભ્રાતાનું પ્રભુ પાસે આગમન (નિ. ૬૩૧-૬૩૨) :* ૩૫૯ व्याख्या - पूर्ववन्नवरम् - अचलभ्राता आगच्छति जिनसकाशमिति । आभट्ठो य जिणं जाइजरामरणविप्पमुक्णं । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६३१॥ व्याख्या - सपातनिका पूर्ववत् । किं मनिपुणपावं अत्थि न अत्थित्ति संसओ तुज्झं । aruयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो ||६३२|| 5 * व्याख्या- किं पुण्यपापे स्तः न वा ? मन्यसे, व्याख्यान्तरं पूर्ववत्, अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिप्रभवो दर्शनान्तरविरुद्धश्रुतिप्रभवश्च तत्र वेदपदानां चार्थं न जानासि, चशब्दाद्युक्तिं हृदयं च, तेषामयमर्थ इत्यक्षरार्थः । तानि चामूनि वेदपदानि - पुरुष एवेदं ग्नि सर्व ' मित्यादीनि यथा द्वितीयगणधरे, व्याख्यापि तथैव, स्वभावोपन्यासोऽपि तथैव, तथा सौम्याचलभ्रातः ! 10 त्वमित्थं मन्यसे - दर्शनविप्रतिपत्तिश्चात्र तत्र केषाञ्चिद्दर्शनम् - पुण्यमेवैकमस्ति न पापं तदेव ટીકાર્થ : પૂર્વનો જેમ જાણવો. ૫૬૩૦ના ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે નામ-ગોત્રથી બોલાવાયો. ટીકાર્થ : અવતરણિકાસહિત વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. ॥૬૩૧|| 15 ગાથાર્થ : તું એવું કેમ માને છે કે “શું પુણ્ય-પાપ છે કે નહિ ?” આ તારો સંશય છે. તું વેદપદોના અર્થ જાણતો નથી. તેઓનો આ અર્થ થાય છે. - ટીકાર્ય : “શું પુણ્ય-પાપ છે કે નથી ?” એ પ્રમાણે તું માને છે. (કિમ્ નો) બીજો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. તારો આ સંશય વેદના વિરુદ્ધપદો` અને અન્યદર્શનોની (મતોની) વિરુદ્ધવાતોને સાંભળવાથી ઉત્પન્ન થયો છે. તું તે વેદપદોના અર્થને, તથા (મૂળગાથામાં રહેલ) 20 “વ” શબ્દથી યુક્તિ અને રહસ્યને જાણતો નથી. તે વેદપદોનો આ (આગળ કહેશે તે) અર્થ થાય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ થયો. તે વેદપદો આ પ્રમાણે છે - “પુરુષ વેત્ નિ સર્વ...." વગેરે જે રીતે બીજા ગણધરવાદમાં કહ્યા તે જ વેદપદો અહીં પણ જાણવા. તથા તે વેદપદોની વ્યાખ્યા પણ તે જ પ્રમાણે અને સ્વભાવોપન્યાસ પણ તે જ પ્રમાણે જાણવો. (જેમ પૂર્વે પૂર્વપક્ષે કહ્યું હતું કે - સ્વભાવથી જ 25 નિયતદેશગર્ભાદિનું ગ્રહણ થાય છે. કર્મ માનવાની શી જરૂર છે ? તે જ પ્રમાણે અહીં પણ - “સ્વભાવથી જ નિયતદેશગર્ભાદિનું ગ્રહણ થાય છે, પુણ્ય-પાપ માનવાની શી જરૂર છે ?” એ પ્રમાણે સ્વભાવનો ઉપન્યાસ જાણવો.) તથા હે સૌમ્યાચલભ્રાતા ! તું આ પ્રમાણે માને છે કે (અર્થાત્ પુણ્ય-પાપની અવિદ્યમાનતા માટે તું આ દલીલ કરે છે કે) “આ પુણ્ય-પાપના વિષયમાં દર્શનોની વિપ્રતિપત્તિ છે 30 (અર્થાત્ આ વિષયમાં જુદા જુદા મતોનો જુદો જુદો અભિપ્રાય છે.) તેમાં કેટલાકોનો મત આ

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414