Book Title: Avashyak Niryukti Part 02 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 414
________________ आवश्यकम्-अवश्यं कर्तव्यं संयमव्यापारनिष्पन्नं तस्मिंश्च निरतिचार सन् तीर्थकरत्वं लभते जीवः।। આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય સંયમવ્યાપારો (પ્રતિક્રમણાદિ), તેને વિષે નિરતિચાર જીવ તીર્થકર નામકર્મ બાંધે છે.Page Navigation
1 ... 412 413 414