Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 382
________________ દસમા મેતાર્યગણધરનું આગમન (નિ. ૬૩૩-૬૩૬) જે ૩૬૫ छिण्णमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ तिहि उ सह खंडियसएहिं ॥६३३॥ व्याख्या-पूर्ववत् । नवमो गणधरः समाप्तः ॥ ते पव्वइए सोउं मेयज्जो आगच्छई जिणसगासं । वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥६३४॥ व्याख्या-पूर्ववन्नवरं मेतार्यः आगच्छतीति । आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६३५॥ सपातनिका व्याख्या पूर्ववदेव । किं भण्णे परलोगो अस्थि णस्थित्ति संसओ तुझं । वेयपयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो ॥६३६॥ व्याख्या-किं परलोको-भवान्तरगतिलक्षणोऽस्ति नास्तीति मन्यसे, व्याख्यान्तरं पूर्ववत्, अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिनिमित्तो वर्त्तते, शेषं पूर्ववत्, तानि चामूनि वेदपदानि'विज्ञानघने 'त्यादीनि, तथा ‘स वै आत्मा ज्ञानमय' इत्यादीनि च पराभिप्रेतार्थयुक्तानि यथा ગાથાર્થ : જરા-મરણથી રહિત એવા જિનવડે સંશય છેદાયે છતે તે (અલભ્રાતા) 15 પોતાના ત્રણસો શિષ્યો સાથે શ્રમણ થયો. ટીકાર્થ : પૂર્વની જેમ જાણવો. ૬૩૩ ૪ તામ UTધરવા * ગાથાર્થ : તેઓને પ્રવ્રજિત સાંભળીને મેતાર્ય “પ્રભુપાસે જાઉં, વાંદુ અને વાંદીને પર્થપાસના કરું” (એવા શુભભાવોથી) પ્રભુપાસે આવે છે. ટીકાર્થ : પૂર્વની જેમ. માત્ર અહીં મેતાર્ય આવે છે એમ જાણવું. N૬૩૪ll ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે તે નામ-ગોત્રથી બોલાવાયો. ટીકાર્થ : વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. ૬૩૫l. ગાથાર્થ : તું એમ કેમ માને છે કે - “શું પરલોક છે કે નથી?” આ પ્રમાણે તારો સંશય 25 છે. તું વેદપદોના અર્થને જાણતો નથી. તેઓનો અર્થ આ પ્રમાણે છે. ટીકાર્થ : “શું ભવાન્તરમાં જવારૂપ પરલોક છે કે નથી ?” એ પ્રમાણે તું માને છે. અહીં (કિમ્ નો) બીજો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. આ તારો સંશય વેદના વિરુદ્ધપદોને સાંભળવાથી ઉત્પન્ન થયો છે. ગાથાના પશ્ચાઈની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. તે વેદપદો આ પ્રમાણે છે – ‘વિજ્ઞાનધન...' વગેરે તથા “ વૈ માત્મા જ્ઞાનમય...' વગેરે. આ પદોના પૂર્વપક્ષને અભિપ્રેત અર્થો 30 જે રીતે પ્રથમ ગણધરવાદમાં કહ્યા તેમ જાણી લેવા. 20

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414