________________
દસમા મેતાર્યગણધરનું આગમન (નિ. ૬૩૩-૬૩૬) જે ૩૬૫ छिण्णमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं ।
सो समणो पव्वइओ तिहि उ सह खंडियसएहिं ॥६३३॥ व्याख्या-पूर्ववत् । नवमो गणधरः समाप्तः ॥
ते पव्वइए सोउं मेयज्जो आगच्छई जिणसगासं ।
वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥६३४॥ व्याख्या-पूर्ववन्नवरं मेतार्यः आगच्छतीति ।
आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६३५॥ सपातनिका व्याख्या पूर्ववदेव ।
किं भण्णे परलोगो अस्थि णस्थित्ति संसओ तुझं ।
वेयपयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो ॥६३६॥ व्याख्या-किं परलोको-भवान्तरगतिलक्षणोऽस्ति नास्तीति मन्यसे, व्याख्यान्तरं पूर्ववत्, अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिनिमित्तो वर्त्तते, शेषं पूर्ववत्, तानि चामूनि वेदपदानि'विज्ञानघने 'त्यादीनि, तथा ‘स वै आत्मा ज्ञानमय' इत्यादीनि च पराभिप्रेतार्थयुक्तानि यथा
ગાથાર્થ : જરા-મરણથી રહિત એવા જિનવડે સંશય છેદાયે છતે તે (અલભ્રાતા) 15 પોતાના ત્રણસો શિષ્યો સાથે શ્રમણ થયો. ટીકાર્થ : પૂર્વની જેમ જાણવો. ૬૩૩
૪ તામ UTધરવા * ગાથાર્થ : તેઓને પ્રવ્રજિત સાંભળીને મેતાર્ય “પ્રભુપાસે જાઉં, વાંદુ અને વાંદીને પર્થપાસના કરું” (એવા શુભભાવોથી) પ્રભુપાસે આવે છે.
ટીકાર્થ : પૂર્વની જેમ. માત્ર અહીં મેતાર્ય આવે છે એમ જાણવું. N૬૩૪ll
ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે તે નામ-ગોત્રથી બોલાવાયો.
ટીકાર્થ : વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. ૬૩૫l.
ગાથાર્થ : તું એમ કેમ માને છે કે - “શું પરલોક છે કે નથી?” આ પ્રમાણે તારો સંશય 25 છે. તું વેદપદોના અર્થને જાણતો નથી. તેઓનો અર્થ આ પ્રમાણે છે.
ટીકાર્થ : “શું ભવાન્તરમાં જવારૂપ પરલોક છે કે નથી ?” એ પ્રમાણે તું માને છે. અહીં (કિમ્ નો) બીજો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. આ તારો સંશય વેદના વિરુદ્ધપદોને સાંભળવાથી ઉત્પન્ન થયો છે. ગાથાના પશ્ચાઈની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. તે વેદપદો આ પ્રમાણે છે – ‘વિજ્ઞાનધન...' વગેરે તથા “ વૈ માત્મા જ્ઞાનમય...' વગેરે. આ પદોના પૂર્વપક્ષને અભિપ્રેત અર્થો 30 જે રીતે પ્રથમ ગણધરવાદમાં કહ્યા તેમ જાણી લેવા.
20