________________
5
10
૩૫૦ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
न च परिमितक्षेत्रे तेषामवस्थानाभाव:, अमूर्त्तत्वात् प्रतिद्रव्यमनन्तकेवलज्ञानदर्शनसम्पातवन्नर्त्तकीनयनविज्ञानसम्पातवद्वा, इत्यलं प्रसङ्गेन ।
छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समण पव्वइओ अद्भुट्ठहिँ सह खंडियसएहिं ॥६२१॥ વ્યારબા—પૂર્વવત્, નવમ્—અદ્ધંતુર્થે: સદ્ ડિશત: । કૃતિ ષષ્ઠો ગળધર: સમાપ્ત: | ते पव्वइए सोउं मोरिओ आगच्छई जिणसगासं । वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥ ६२२ ॥ व्याख्या - पूर्ववत्, नवरं मौर्य आगच्छति जिनसकाशमिति नानात्वम् । आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६२३॥ सपातनिका व्याख्या पूर्ववदेव ।
·
છે. અનંત એવા તે સિદ્ધજીવોનું સિદ્ધશિલારૂપ પરિમિતક્ષેત્રમાં અવસ્થાન કેવી રીતે ઘટે અર્થાત્ અનંતજીવોના પરિમિતક્ષેત્રોમાં અવસ્થાનનો અભાવ જ પ્રાપ્ત થાય.)
ભગવાન : ના, તે સિદ્ધો અમૂર્ત હોવાથી પરિમિતક્ષેત્રમાં પણ સમાઈ જાય છે. દરેક 15 દ્રવ્યમાં જેમ અનંતકેવલજ્ઞાન - દર્શનનો સંપાત થાય છે (કારણ કે અનંતસિદ્ધો દરેક દ્રવ્યને જુએ છે. તેથી અનંતજ્ઞાનનો તે વિષય બને છે.) અથવા નર્તકીના શરીરને વિષે કૌતુકથી ખેંચાયેલા લોકોના આંખોના કિરણો બહાર નીકળીને (કેટલાક લોકોના મતે આંખમાંથી કિરણો નીકળીને વિષયને સ્પર્શે છે.) જેમ પડે છે (છતાં નર્તકીના શરીરને કોઈ બાધા થતી નથી કે કિરણોને પણ પરસ્પર બાધા થતી નથી) તેમ સિદ્ધોમાં પણ જાણવું. પ્રસંગવડે સર્યું. ॥૬૨૦ા
20 ગાથાર્થ : જરા–મરણથી રહિત એવા જિનવડે સંશય છેદાયે છતે મંડિક પોતાના સાડાત્રણસો શિષ્યો સાથે શ્રમણ થયો.
ટીકાર્થ : પૂર્વની જેમ જાણવો. ।।૬૨૧॥ * સક્ષમો
ધરવાવઃ *
ગાથાર્થ : તેઓને પ્રવ્રુજિત સાંભળીને મૌર્ય જિનપાસે આવે છે. તેમની પાસે જાઉં, વાંદુ 25 અને વાંદીને પર્યુપાસના કરું.
ટીકાર્થ : અવતરણિકા સહિત ગાથાર્થ પૂર્વની જેમ જાણવો. II૬૨૨
ગાથાર્થ : જન્મ-જરા-મરણરહિત સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે નામ–ગોત્રથી બોલાવાયો. ટીકાર્થ : પાતનિકાસહિત ટીકાર્થ પૂર્વની જેમ જાણવો. (પાતનિકા એટલે અવતરણિકા. અહીં પૂર્વે ગા. ૬૧૯ ની જે અવતરણિકા છે તે અહીં જાણી લેવી. આજ રીતે હવે આગળ પણ 30 જાણી લેવું. ॥૬૨૩ા