________________
ઇન્દ્રવડે જ્ઞાનોત્પત્તિનું પ્રભુને કથન (નિ. પ૨૪) ૨૬૯ कि भंते ! पदेसणयं ? किं पच्चक्खाणं ?, भगवानाह-सादिदत्ता ! दुविहं-पदेसणगं-धम्मियं अधम्मियं च । पदेसणं नाम उवएसो । पच्चक्खाणेऽवि दुविहे-मूलगुणपच्चक्खाणे उत्तरगुणपच्चक्खाणे य । एएहि पएहिं तस्स उवगतं । भगवं ततो निग्गओ -
जंभियगामे नाणस्स उप्पया वागरेइ देविंदो ।
मिढियगामे चमरो वंदण पियपुच्छणं कुणइ ॥५२४॥ भियगामं गओ, तत्थ सक्को आगओ, वंदित्ता नट्टविहिं उवदंसित्ता वागरेइ-जहा एत्तिएहिं दिवसेहिं केवलनाणं उप्पज्जिहिति । ततो सामी मिढियागामं गओ, तत्थ चमरओ वंदओ એમ કહેતા નથી, પરંતુ ઇન્દ્રિયોવડે જે અગ્રાહ્ય હોય તે સૂક્ષ્મ કહીએ છીએ. તેથી શબ્દાદિ ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી સૂક્ષ્મ નથી.
શંકા : શબ્દાદિના ગ્રાહક તરીકે ઈન્દ્રિયોને જણાવશો તો તમારા મતે આત્મા એ ગ્રાહક 10 કહેવાશે નહિ. (અહીં જે ગ્રહણ કરે તે – ગ્રહણ એ રીતે ગ્રહણ શબ્દને કર્તાના અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગેલો હોવાથી ગ્રહણ શબ્દનો અર્થ ગ્રાહક કરવો. તથા તે' શબ્દ યુસ્મશબ્દની ષષ્ઠી વિભક્તિ જાણવી.)
સમાધાન : અમે આત્માને ગ્રાહક નથી માનતા પરંતુ તે ગ્રહણ કરાવનાર છે. (અર્થાત્ શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયો ગ્રહણ કરે છે અને આત્મા તે ઈન્દ્રિયોને તે-તે વિષયોને ગ્રહણ 15 કરાવવા પ્રવર્તાવે છે – અહીં ‘પ્રયતા ' આ ઉત્તરપક્ષ છે.)
શંકા : ભગવદ્ ! પ્રદેશન અને પચ્ચકખાણ શું છે ?
સમાધાન : હે સ્વાતિદત્ત ! બે પ્રકારના પ્રદેશન છે – ધાર્મિક અને અધાર્મિક. અહીં પ્રદેશન એટલે ઉપદેશ અર્થ જાણવો. તથા પચ્ચકખાણ પણ બે પ્રકારે છે – મૂલગુણ પચ્ચક્ખાણ અને ઉત્તરગુણ પચ્ચકખાણ. આવા બધા પદોવડે (વાક્યોવડે) બ્રાહ્મણને બોધ થયો કે આ 20 ભગવાન સર્વવેત્તા છે તેથી દેવો જે પૂજન કરે છે તે યુક્ત છે.) ભગવાન ત્યાંથી નીકળી ગયા. પ૨૩ll.
ગાથાર્થ : જૂમિકગ્રામમાં દેવેન્દ્ર જ્ઞાનના ઉત્પાદની વાત કરે છે. મિંઢિકગ્રામમાં ચમરેન્દ્ર વંદન અને શાતાપૃચ્છા કરે છે.
ટીકાર્થ : ત્યાર પછી ભગવાન જૂલ્મિકગ્રામમાં ગયા. શક્ર આવ્યો. ભગવાનને વંદી 25 નાટ્યવિધિને બતાવી કહે છે- “આટલા દિવસો પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થશે.” ત્યાર પછી સ્વામી મિંઢિકગામમાં આવ્યા. ત્યાં અમરેન્દ્ર વંદન અને શાતાપચ્છા કરવા આવે છે. વંદન કરીને
___५६. किं भदन्त ! प्रदेशनम् ? किं प्रत्याख्यानम् ?, भगवानाह-स्वातिदत्त ! द्विविधं प्रदेशनंधार्मिकमधार्मिकं च । प्रदेशनं नाम उपदेशः । प्रत्याख्यानमपि द्विविधं-मूलगुणप्रत्याख्यानमुत्तरगुणप्रत्याख्यानं વાર્તઃ પદ્ધપાતં તથ (જ્ઞાનીતિ) તત મવત્રિતઃ ૧૭. કૃમિગ્રામં સાતઃ, તત્ર શક્ય નીતિ:, 30 वन्दित्वा नाट्यविधिमुपदर्य व्यागृणोति-यथेयद्भिर्दिवसैः केवलज्ञानमुत्पत्स्यते । ततः स्वामी मिण्ढिकाग्राम गतः, तत्र चमरो वन्दकः