________________
૩૦૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) तेषामित्थं प्रयच्छतां के गुणा इति ?, उच्यते
देवाणुअत्ति भत्ती पूया थिरकरण सत्तअणुकंपा ।
साओदय दाणगुणा पभावणा चेव तित्थस्स ॥५८३॥ व्याख्या-देवानुवृत्तिः कृता भवति, कथं ?, यतो देवा अपि भगवतः पूजां कुर्वन्त्यतः 5 तदनुवृत्तिः कृता भवति, तथा भक्तिश्च भगवतः कृता भवति, तथा पूजा च, तथा स्थिरीकरणमभिनवश्राद्धकानां, तथा कथकसत्त्वानुकम्पा च कतेति, तथा सातोदयवेदनीयं बध्यते, एते दानगुणाः, तथा प्रभावना चैव तीर्थस्य कृता भवतीति गाथार्थः ॥५८३॥ द्वारं ॥
साम्प्रतं देवमाल्यद्वारावयवार्थमधिकृत्योच्यते-तत्र भगवान् प्रथमां सम्पूर्णपौरुषी धर्ममाचष्टे, ત્રાન્તરે તેવમાર્ચ પ્રવિત્તિ, વનિરિત્યર્થ , કોદન્તં રતિ રૂતિ ?, ફતે10
राया व रायमच्चो तस्सऽसई पउरजणवओ वाऽवि ।
दुब्बलिखंडियबलिछडिय तंदुलाणाढगं कलमा ॥५८४॥ व्याख्या- 'राजा वा' चक्रवर्तिमण्डलिकादिः 'राजामात्यो वा' अमात्यो-मन्त्री, तस्य राज्ञोऽमात्यस्य वा असति-अभावे नगरनिवासिविशिष्टलोकसमुदायः पौरं तत्करोति, ग्रामादिषु
અવતરણિકા : ચક્રવર્તી વગેરેઓને આ રીતે દાન આપતા ક્યો ગુણ થાય છે ? તે 15 કહે છે ;
ગાથાર્થ : દેવાનુવૃત્તિ – ભક્તિ – પૂજા – સ્થિરીકરણ – સત્તાનુકંપા – શાતાનો ઉદય - અને તીર્થપ્રભાવના આટલા દાનના ગુણો થાય છે.
ટીકાર્થ : દેવો પણ ભગવાનની પૂજા કરે છે, તેથી એ રીતે દાન આપવાથી દેવોનું અનુકરણ થાય છે. તથા ભગવાનની ભક્તિ અને પૂજા કરાયેલી થાય છે. ધર્મમાં નવા જોડાયેલા 20 શ્રદ્ધાવાળા જીવોનું સ્થિરીકરણ થાય છે. ભગવાનના સમાચારનિવેદકો ઉપર અનુકંપા કરાયેલી
થાય છે. શાતા વેદનીય બંધાય છે તથા તીર્થની પ્રભાવના કરાયેલી થાય છે. આ બધા દાનના ગુણો થાય છે. પ૮૩ll
અવતરણિકા : “દાન” દ્વાર પૂર્ણ થયું. હવે દેવમાલ્યદ્વારના વિસ્તારાર્થને આશ્રયી કહેવાય છે – તેમાં ભગવાન પ્રથમ સંપૂર્ણ પૌરુષી ધર્મ કહે છે, તે સમયે દેવમાલ્ય–બલિનો પ્રવેશ થાય 25 છે. તે બલિને કોણ કરે છે ? તેનું સમાધાન આપતા આગળ કહે છે ?
ગાથાર્થ ? રાજા અથવા મંત્રી, તે ન હોય તો નગરવાસી વિશિષ્ટલોક બલિ કરે છે. દુર્બળ સ્ત્રીવડે ખંડાયેલા અને બળવાન સ્ત્રીવડે છડેલા એક આઢપ્રમાણ ચોખાની તે બલિ હોય છે.
ટીકાર્થ : ચક્રવર્તી–માંડલિકાદિ રાજા અથવા મંત્રી, અથવા રાજા કે મંત્રી ન હોય તો, 30 નગરવાસી વિશિષ્ટલોકનો સમુદાય કે જેને પૌર કહેવાય છે તેઓ અથવા પ્રામાદિમાં રહેલ