________________
ઇન્દ્રભૂતિનું પ્રભુ પાસે ઇર્ષ્યાપ્રેરિતગમન (નિ. ૫૯૮) : ૩૧૩ गणधरयुगलोः त्रिशतः त्रिशतो भवति गच्छ:, एतदुक्तं भवति-उपरितनानां चतुर्णां गणधराणां प्रत्येकं त्रिशतमानः परिवार इति गाथार्थः ॥५९७॥
उक्तमानुषङ्गिकं, प्रकृतं उच्यते-ते हि देवाः तं यज्ञपाटं परिहृत्य समवसरणभुवि निपतितवन्तः, तांश्च तथा दृष्ट्वा लोकोऽपि तत्रैव ययौ, भगवन्तं तु त्रिदशलोकेन पूज्यमानं दृष्ट्वा अतीव हर्ष चक्रे, प्रवादश्च सञ्जातः-सर्वज्ञोऽत्र समवसृतः, तं देवाः पूजयन्ति इति, अत्रान्तरे खल्वाकर्णिणत- 5 सर्वज्ञप्रवादोऽमर्षाध्मातः खल्विन्द्रभूतिर्भगवन्तं प्रति प्रस्थित इत्याह
सोऊण कीरमाणी महिमं देवेहि जिणवरिंदस्स ।
अह एइ अहम्माणी अमरिसिओ इंदभूइत्ति ॥५९८॥ व्याख्या-श्रुत्वा च क्रियमाणां, दृष्ट्वा वा पाठान्तरं, महिमां देवैर्जिनवरेन्द्रस्य, अथास्मिन् प्रस्तावे ‘एइ' त्ति आगच्छति भगवत्समीपम् ‘अहम्माणि' त्ति अहमेव विद्वान् इति मानोऽस्य इति 10 હંમાનો, ‘સમર્પિતઃ' સમર્વયુp:, સમર્પો-મત્સવિશેષ:, મયિ સતિ શોઃ સર્વજ્ઞ: ? રૂતિ, अपनयामि अद्य सर्वज्ञवादम्, इत्यादिसङ्कल्पकलुषितान्तरात्मा, कोऽसौ इत्याह-इन्द्रभूतिः, इति गाथार्थः ॥५९८॥
स च भगवत्समीपं प्राप्य भगवन्तं च चतुस्त्रिंशदतिशयसमन्वितं त्रिदशासुरनरेश्वरपरिवृतं दृष्ट्वा साशङ्कः तदनतस्तस्थौ, अत्रान्तरे -
15 ઘણાં ગચ્છનો સમુદાય – કુળ, ઘણાં કુળનો સમુદાય – ગણ.) //પ૯
અવતરણિકા : પ્રાસંગિક કહ્યું, હવે પ્રસ્તુત વિચારીએ – તે દેવો તે યજ્ઞપાટકને છોડી સમવસરણભૂમિમાં ઊતર્યા અને દેવોને ત્યાં જતાં જોઈ લોકો પણ ત્યાં આવ્યા. દેવોવડે પૂજાતાં ભગવાનને જોઈ લોકો અત્યંત હર્ષ પામ્યા. લોકોમાં વાત ફેલાઈ – અહીં સર્વજ્ઞ આવેલા છે અને તેમને દેવો પૂજે છે. તે સમયે સર્વજ્ઞના પ્રવાહને સાંભળી ઈર્ષ્યાથી ધમધમતો ઇન્દ્રભૂતિ ભગવાન 20 તરફ ચાલ્યો. તે વાત કહે છે ? - ગાથાર્થ : દેવોવડે ભગવાનની કરાતી પૂજાને સાંભળીને અહમાની ઈર્ષ્યાથી યુક્ત ઇન્દ્રભૂતિ આવે છે.
ટીકાર્થ : દેવોવડે ભગવાનની કરાતી પૂજાને સાંભળીને અથવા પાઠાન્તર જાણવો – જોઈને, તે પ્રસંગે ભગવાનની પાસે અભિમાન જેને હતું તેવો ઇન્દ્રભૂતિ આવે છે. તે કેવો છે 25 ? તે કહે છે – “હું જ વિદ્વાન છું” એ પ્રમાણેનું અભિમાન જેને હતું તેવો તથા ઈર્ષ્યાથી યુક્ત અર્થાત્ “હું હોતે છતે વળી આ કોણ અન્યસર્વજ્ઞ છે ? આજે આના સર્વજ્ઞવાદને તોડી નાખું” વગેરે સંકલ્પથી કલુષિત છે અન્તરાત્મા જેનો એવો (આ ઇન્દ્રભૂતિ આવે છે.) I૫૯૮
અવતરણિકા : ઇન્દ્રભૂતિ ભગવાન પાસે આવીને ચોત્રીસ અતિશયો યુક્ત તથા દેવદાનવ અને નરેશ્વરોથી પરવરેલા ભગવાનને જોઈને આશંકા (શું ખરેખર આ સર્વજ્ઞ નથી ને ?) 30 સહિત ભગવાનની આગળ ઊભો રહે છે તે સમયે