________________
વાયુભૂતિની દીક્ષા અને વ્યક્તનું આગમન (નિ. ૬૦૯-૬૧૦) * ૩૩૩
विस्तरेण, गमनिकामात्रमेतत् ।
छिमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ पंचहिं सह खंडियसएहिं ॥ ६०९॥
व्याख्या - पूर्ववत् ॥ तृतीयो गणधरः समाप्त इति । अस्य च प्रथमगणधरादिदं नानात्वंतस्य जीवसत्तायां संशयः, अस्य तु शरीरातिरिक्ते खल्वात्मानि, न तु तस्य सत्तायामिति ॥ ते पव्वइए सोउं वियत्तो आगच्छई जिणसगासं । वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥६९०॥
व्याख्या - तान् प्रव्रजितान् श्रुत्वा इन्द्रभूतिप्रमुखान् व्यक्तो नाम गणधरः आगच्छति जिनसकाशं, किंविशिष्टेनाध्यवसायेन इत्याह- व्रजामि, णमिति वाक्यालङ्कारे, वन्दामि भगवन्तं जिनं, तथा वन्दित्वा पर्युपासयामि इति गाथाक्षरार्थः ॥
इत्येवंभूतेन सङ्कल्पेन गत्वा भगवन्तं प्रणम्य तत्पादान्तिके भगवत्सम्पदुपलब्ध्या विस्मयोत्फुल्लनयनस्तस्थौ, अत्रान्तरे
. आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
વેદના પદો પ્રમાણ તરીકે સ્વીકારેલા છે. વધુ ચર્ચાથી સર્યું. આ વિવરણ સંક્ષેપથી જ કરવાનું છે. ૧૬૦૮ ગાથાર્થ : જરા–મરણથી મુક્ત જિનવડે સંશય છેદાયે છતે તે વાયુભૂતિ પાંચસો શિષ્યો સાથે સાધુ થયો.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. I૬૦૯ આ ત્રીજાગણધર અને પ્રથમગણધર વચ્ચે એટલો તફાવત જાણવો કે પ્રથમગણધરને જીવ છે કે નહિ ? એ પ્રમાણે જીવના અસ્તિત્વમાં સંશય હતો. જ્યારે ત્રીજાગણધરને જીવની સત્તામાં નહિ, પરંતુ જીવ દેહથી જુદો છે કે દેહાત્મક છે? એ પ્રમાણે દેહથી અતિરિક્ત આત્મામાં સંશય હતો.
*ચતુર્થી ગળધરવાવઃ *
ગાથાર્થ : તેઓને પ્રવ્રુજિત સાંભળીને વ્યક્તનામે ગણધર જિનપાસે આવે છે. “પ્રભુ પાસે જાઉં, વંદન કરું અને વાંદીને પર્યુપાસના કરું.
5
10
15
20
ટીકાર્થ : ઈન્દ્રભૂતિ વિ. પ્રથમ ત્રણને પ્રવ્રુજિત સાંભળીને વ્યક્તનામે ગણધર જિનપાસે 25 આવે છે. કેવા પ્રકારના પરિણામ સાથે તે આવે છે ? તે કહે છે - પ્રભુ પાસે જાઉં, ભગવાન એવા જિનને વંદુ તથા વાંદીને તેમની સેવા કરું. ૬૧૦॥
અવતરણિકા : આવા પ્રકારના સંકલ્પ સાથે પ્રભુપાસે જઈને, પ્રભુને નમીને, ભગવાનની ઋદ્ધિને જોઈને આશ્ચર્યથી મોટી થયેલી આંખોવાળો વ્યક્ત ભગવાનના ચરણો પાસે ઊભો રહે છે. તે સમયે
30
ગાથાર્થ : જન્મ-જરા-મરણથી મૂકાયેલા, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે (વ્યક્તનામે