________________
૨૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) प्रवृत्तेः, तथा 'विनयकर्म च' वक्ष्यमाणवैनयिकधर्ममूलं कृतं भवति, अथवा-कृतकृत्योऽपि यथा कथां कथयति नमति तथा तीर्थमिति । आह-इदमपि धर्मकथनं कृतकृत्यस्यायुक्तमेव, न, तीर्थकरनामगोत्रकर्मविपाकत्वात्, उक्तं च-तं च कथं वेदिज्जती'त्यादि गाथार्थः ॥५६७॥
आह-क्व केन साधुना कियतो वा भूमागात् समवसरणे खल्वागन्तव्यम्, अनागच्छतो 5 વા ફ્રિ પ્રાયશ્ચિત્તમિતિ ?, ૩વ્યતે–
जत्थ अपुव्वोसरणं न दिट्ठपुव्वं व जेण समणेणं ।
बारसहिं जोयणेहिं सो एइ अणागमे लहुया ॥५६८॥ व्याख्या-यत्रापूर्वं समवसरणं, तत्तीर्थकरापेक्षया अभूतपूर्वमित्यर्थः, न दृष्टपूर्व वा येन श्रमणेन द्वादशभ्यो योजनेभ्यः स आगच्छति, 'अनागच्छति' अवज्ञया ततोऽनागमे सति 'लहुग' 10 ત્તિ વતુર્તવઃ પ્રાયશ્ચિત્ત મવતીતિ થાર્થ: પદ્દટા તારમ્
_अन्ये त्वेकगाथयैवानया प्रकृतद्वारव्याख्यां कुर्वते, साऽप्यविरुद्धा व्युत्पन्ना चेति ॥ રીતે પ્રભુવડે પૂજાયેલ તીર્થની પૂજા થાય છે.) તથા વિનયકર્મ – આગળ કહેવાતા વૈનયિક ધર્મનું મૂળ કરાયેલું થાય છે. (અર્થાત – ભગવાન વિનયમૂલક ધર્મ બતાવવાના છે. તેથી જો પ્રથમ
સ્વયં વિનય કરે તો દેશનામાં કહેવાતા વિનયને લોક સમ્યફરીતે સ્વીકારે. માટે ભગવાન 15 તીર્થપ્રણામરૂપ વિનય કરે છે.) અથવા કૃતકૃત્ય એવા પણ ભગવાન જે કારણથી દેશના આપે છે તે કારણથી જ તીર્થને નમસ્કાર કરે છે.
શંકા : અરે ! પણ આ ધર્મદેશના કૃતકૃત્ય એવા ભગવાનને અયુક્ત જ છે.
સમાધાન : ના, ધર્મદેશના પણ તીર્થંકરનામગોત્રકર્મના ઉદયથી થાય છે. (અર્થાત તે કર્મનો ક્ષય કરવા જ ધર્મદેશના આપે છે.) કારણ કે પૂર્વે કહ્યું છે કે- “તે કર્મ કેવી રીતે વેદાય 20 છે ?...” (ગા.૧૮૩) //પ૬થા
અવતરણિકા : શંકા : કયા કયા સાધુએ કેટલે દૂરથી સમવસરણમાં આવવું ? અથવા નહિ આવતા સાધુને શું પ્રાયશ્ચિત આવે છે ? તે કહે છે ;
ગાથાર્થ : જ્યાં અપૂર્વ સમવસરણ રચાયું હોય અથવા જે સાધુએ પૂર્વે સમવસરણ જોયું ન હોય, તે સાધુ બારયોજન દૂરથી આવે છે. ન આવે તો ચતુર્લઘુનું પ્રાયશ્ચિત આવે છે. 25 ટીકાર્થ : જે ક્ષેત્રમાં તે તે તીર્થકરોની અપેક્ષાએ પ્રથમ વખત સમવસરણ રચાતું હોય ત્યારે
અથવા જે સાધુએ પૂર્વે સમવસરણ જોયું ન હોય તેવા સાધુ બાર યોજન દૂરથી સમવસરણમાં આવે છે. જો અવજ્ઞાવડે ન આવે તો ચતુર્લઘુનું પ્રાયશ્ચિત આવે છે. પ૬૮
આ પ્રમાણે ગા.૫૪૩માં આપેલ “કેટલા” દ્વાર પૂર્ણ થયું. અન્ય આચાર્યો “કેટલા” દ્વારનો અર્થ આ પ્રમાણ કરે છે કે “કેટલા દૂરના ક્ષેત્રથી સાધુએ સમોવસરણમાં આવવું ?”, 30 પરંતુ કેટલા સામાયિક ગ્રહણ કરે છે? એવો અર્થ કરતા નથી. તેથી “સર્વવિરતિ, દેશવિરતિ... (ગા.પ૬૪ થી ૫૬૭ સુધીની) ગાથાઓ પ્રથમદ્વારમાં ઉમેરી પ્રસ્તુત “કેટલા’ નામના દ્વારની
* તવ શર્થ દત્તે ?.