________________
द्ररिद्रस्थविर पाडीखो साथेनो गोशाणानो प्रसंग (नि. ४७८-४७८) २१५
९९
च फुसि सयं पति, ताणं च तद्दिवसं जागरओ, ते समहिला गायंति, तत्थ गोसालो भणतिएरिसोऽवि नाम पासंडो भण्णइ सारंभो समहिलो य, सव्वाणि य एगद्वाणि गायंति वायंति य, ताहे सो तेहिं णिच्छूढो, सो तहिं माहमासे तेण सीएण सतुसारेण अच्छइ संकुइओ, तेहिं अणुकंपतेहिं पुणोऽवि आणिओ, पुणोऽवि भणति, पुणोऽवि णीणिओ, एवं तिणि वारा णिच्छूढो अतिणिओ य, ततो भाइ - जइ अम्हे फुडं भणामो तो णिच्छुभामो, तत्थऽण्णेहिं भण्णइ - 5 एस देवज्जयस्स कोऽवि पट्ठिआवाहो छत्तधारो वा आसी तो तुहिक्काणि अच्छह, सव्वाउज्जाण य खडखडावेह जहा से सद्दो न सुव्वति,
सांवत्थी सिरिभद्दा निंदू पिउदत्त पयस सिवदत्ते ।
दारगणी नखवालो हलिद्द पडिमाऽगणी पहिआ ॥४७९ ॥
ततो सामी सावत्थि गओ, तत्थ सामी बाहिं पडिमं ठिओ, तत्थ गोसालो पुच्छति - तुब्भे 10
તે દિવસે તેઓનું જાગરણ હતું અને મહિલા સહિત તેઓ ગાતા હતા. આ જોઈ ગોશાળો બોલ્યો, “કમાલ છે ! આવો પણ સંન્યાસ કહેવાય છે જે આરંભ અને સ્ત્રીયુક્ત છે અને બધા સાથે મળી ગાય છે, વગાડે છે.” આ સાંભળી સંન્યાસીઓએ ગોશાળાને દેવકુલમાંથી બહાર કાઢ્યો. તેથી મહામહિનાની બરફીલી ઠંડીને કારણે શરીરને સંકોચીને રહ્યો. આ જોઈને સંન્યાસીઓને દયા આવતા અનુકંપાથી તેને દેવકુલમાં પ્રવેશ આપ્યો.
15
પરંતુ ગોશાળો ઉપરોક્ત વચન ફરીથી બોલે છે જેથી ફરીવાર તેને બહાર કાઢ્યો. આ પ્રમાણે ત્રણવાર બહાર કાઢ્યો અને અંદર લાવ્યા. ત્યાર પછી તેઓએ કહ્યું કે, “જો અમારા માટે કંઈ બોલ્યો તો અમે તને કાઢી મૂકશું.” ત્યાં અન્ય લોકો કહે છે કે, “આ દેવાર્યનો કોઈ પીઠમર્દક (માલિશકરનાર) અથવા છત્રધર લાગે છે. તેથી મૌન રહો અને તેઓ સર્વ વાજિંત્રો જોરજોરથી વગાડે છે જેથી કોઈને તેના શબ્દો સંભળાય નહિ. ॥૪૭૮॥
गाथार्थ : श्रावस्ती - भरेला जाणाने उन्म आपनार श्रीभद्रा - पितृछत्त - दूध શિવદત્ત દ્વારસ્થગન – નખ રિદ્ર ગામ વાળ पथिओ. પ્રતિમા – અગ્નિ ટીકાર્થ : ભાવાર્થ કથાનકથી જાણીએ – ત્યાર પછી સ્વામી શ્રાવસ્તીનગરીમાં ગયા. નગરીની બહાર પ્રતિમામાં રહ્યા. ત્યાં ગોશાળાએ પૂછ્યું કે, “ભિક્ષા લેવા તમે આવો છો ?” તેથી સિદ્ધાર્થે
-
-
-
1
1
20
९९. च स्वल्पबिन्दु शीतं पतति तेषां च तद्दिवसे जागरणं, ते समहिला गायन्ति, तत्र गोशालो 25 भणति - ईदृशोऽपि नाम पाषण्डो भण्यते सारम्भः समहिलश्च सर्वे चैकत्र गायन्ति वादयन्ति च तदा स तैर्निक्षिप्तः, स तत्र माघमासे तेन शीतेन सतुषारेण तिष्ठति संकुचितः, तैरनुकम्पयद्भिः पुनरप्यानीतः, पुनरपि भणति-पुनरपि नीतः, एवं त्रीन् वारान् बहिर्निक्षिप्तः आनीतश्च ततो भणति यदि वयं स्फुटं भणामः तदा निष्काश्यामहे, तत्रान्यैर्भण्यते एष देवार्यस्य कोऽपि पीठमर्दवाहकश्छत्रधरो वा भविष्यति ततः तूष्णीकास्तिष्ठत, सर्वातोद्यानि वादयत यथा तस्य शब्दो न श्रूयते । १. ( श्रावस्ती श्रीभद्रा निन्दुः पितृदत्तः 30 पायसं शिवदत्तः । द्वारमग्निः नखा वाला हरिद्रः प्रतिमा अग्निः पथिकाः ॥४७९ ॥ ) २. ततः स्वामी श्रावस्तीं गतः, तत्र स्वामी बहिः प्रतिमां स्थितः, तत्र गोशालः पृच्छति - यूयं