________________
સંગમદેવવડે પ્રભુને ઉપસર્ગ (નિ. ૫૧૧) ૨૫૩ खडओ गहिओ, तुमं कीस एत्थ सोहेसि ?, साहइ-मम धम्मायरिओ रत्ति मा कंटए भंजिहिति सो सुहं रत्तिं खत्तं खणिहिति, सो कहिं ?, कहिते गया दिट्टो सामी, ताणि य परिपेरन्ते पासंति, गहितो आणिओ, तत्थ सुमागहो नाम रट्ठिओ पियमित्तो भगवओ सो मोएइ, ततो सामी तोसलिं गओ, तत्थवि तहेव गहिओ, नवरं-उक्कलंबिज्जिउमाढत्तो, तत्थ से रज्जू छिण्णो, एवं सत्त वारा छिण्णो, ताहे सिटुं तोसलियस्स खत्तियस्स, सो भणति-मुयह एस अचोरो निद्दोसो, तं खुड्डयं 5 मग्गह, मग्गिज्जंतो न दीसइ, नायं जहा देवोत्ति
सिद्धत्थपुरे तेणेत्ति कोसिओ आसवाणिओ मोक्खो ।
वयगाम हिंडऽणेसण बिइयदिणे बेइ उवसंतो ॥५११॥ .. ___ ततो सामी सिद्धत्थपुरं गतो, तत्थवि तेण तहा कयं जहा तेणोत्ति गहिओ, तत्थ कोसिओ કહે છે -- “મારા ધર્માચાર્ય (રાત્રિને વિષે જયારે ચોરી કરવા આવે ત્યારે ) કાંટાઓથી ભોકાય 10 નહિ (તે માટે કાંટા આદિ દૂર કરું છું) અને સુખેથી ખાતર પાડી શકે (તે માટે રસ્તો ગોતું છું.) લોકોએ પૂછ્યું, “તે ક્યાં છે ?” બાળકે સ્થાન બતાડતા લોકો ત્યાં ગયા અને સ્વામીને જોયા.
તેઓ ચારે બાજુથી જુએ છે, પ્રભુને પકડે છે અને ગામમાં લઈને આવે છે. ત્યારે ત્યાં સુમાગધનામનો રાષ્ટ્રિક (રાષ્ટ્રની ચિંતા કરનારો) કે જે પ્રભુના પિતાનો મિત્ર હતો, તે ભગવાનને છોડાવે છે. ત્યાર પછી સ્વામી તોસલિગામ તરફ ગયા. ત્યાં પણ પૂર્વની જેમ લોકો પકડે છે. 15 પણ અહીં જેવા ભગવાનને તેઓ (ફાંસી આપવા) લટકાવવા જાય છે તેવામાં તે દોરડું તૂટી જાય છે. આ પ્રમાણે ફરી-ફરી લટકાવવા જતા સાત વાર દોરડું તૂટી જાય છે. ત્યારે વિસ્મય પામી લોકો તોસલિના ક્ષત્રિયને (ગામના મુખીને) વાત કરે છે ત્યારે તેણે કહ્યું – “આને છોડી દો, આ ચોર નથી નિર્દોષ છે, તમે તે બાળકને શોધો.” લોકો શોધે છે છતાં મળતો નથી. જેથી લોકોને ખબર પડે છે કે દેવનો ઉપસર્ગ છે. ૫૧૦
20 ગાથાર્થ : સિદ્ધાર્થપુરમાં “ચોર” સમજી પ્રભુને પકડે છે – ત્યાં કૌશિક નામે અશ્વવણિક ભગવાનને છોડાવે છે. ત્યાર પછી બીજે દિવસે ભગવાન વજગામમાં જાય છે – અનેષણા – ઉપશાન્ત થયેલ તે દેવ કહે છે શું કહે છે તે પછીની ગાથામાં કહેશે.)
ટીકાર્થ : ત્યાર પછી સ્વામી સિદ્ધાર્થપુરમાં જાય છે. ત્યાં પણ દેવે તે રીતે કર્યું કે જેથી લોકોએ ભગવાનને ચોર તરીકે પકડવા. તે ગામમાં કૌશિકનામે અશ્વવણિફ હતો. તેણે કુડપુરમાં 25
४०. क्षुल्लको गृहीतः, त्वं कथमत्र शोधयसि ?, कथयति-मम धर्माचार्यः रात्रौ मा कण्टका भाङ्क्षिषुः इति स सुखं रात्रौ खात्रं खनिष्यति, स क्व ?, कथिते गता दृष्टः स्वामी, तानि च परितः पर्यन्ते पश्यन्ति, गृहीत आनीतः, तत्र सुमागधो नाम राष्ट्रिकः पितृमित्रं भगवतः स मोचयति, ततः स्वामी तोसली गतः, तत्रापि तथैव गृहीतः नवरं उल्लम्बयितुमारब्धः, तत्र तस्य रज्जुश्छिन्ना, एवं सप्त वारांश्छिन्ना, तदा शिष्टं तोसलिकाय क्षत्रियाय, स भणति-मुञ्चत एषोऽचोरो निर्दोषः, तं क्षुल्लकं मार्गयत, मार्ग्यमाणो न 30 दृश्यते, ज्ञातं यथा देव इति । तत: स्वामी सिद्धार्थपुरं गतः, तत्रापि तेन तथा कृतं यथा स्तेन इति गृहीतः, તત્ર શિવ- ૪ તત્થવ vo.