________________
निवासुदेवनो भव (नि. ४४५) * १४३ एते पुत्ते तुमं मम ओलग्गए पट्टवेहि, तुमं महलो, जाहे पेच्छामि सक्कारेमि रज्जाणि य देमि, तेण भणियं-अच्छंतु कुमारा, सयं चेव णं ओलग्गामित्ति, ताहे सो भणति-किं न पेसेसि ? अतो जुद्धसज्जो निग्गच्छासि, सो दूतो तेहिं आधरिसित्ता धाडिओ, ताहे सो आसग्गीवो सव्वबलेण उवट्ठिओ, इयरेवि देसंते ठिआ, सुबहुं कालं जुज्झेऊण हयगयरहनरादिक्खयं च पेच्छिऊण कुमारेण दूओ पेसिओ जहा-अहं च तुमं च दोण्णिवि जुद्धं सपंलग्गामो, किंवा बहुएण 5 अकारिजणेण मारिएण? एवं होउत्ति, बीअदिवसे रहेहिं संपलग्गा, जाहे आउधाणि खीणाणि ताहे चक्कं मुयइ, तं तिविठुस्स तुंबेण उरे पडिअं, तेणेव सीसं छिन्नं, देवेहिं उग्घुटुं-जहेस तिविठू पढमो वासुदेवो उप्पण्णोत्ति । ततो सव्वे रायाणो पणिवायमुवगता, उयविअं अड्वभरहं, कोडिसिला
સેવામાં હાજર કરો, તમે વૃદ્ધ થયા છો, તમારા પુત્રો અહીં આવશે તો તેમને હું જોઈશ, તેમનો सत्तार ४२रीश भने २।४५ आषीश." प्रतिमे ४९uव्युं , "भारी म मा २९ 10 સ્વયં જ તમારી સેવા કરીશ.” અશ્વગ્રીવરાજાએ કહ્યું, “શા માટે મોકલતા નથી ? તેથી યુદ્ધ માટે તૈયાર થઈને નીકળો.” આ સંદેશ લઈ દૂત જ્યારે પ્રજાપતિરાજા પાસે આવ્યો ત્યારે કુમારોએ તે દૂતને પકડીને માર્યો. તેથી અશ્વગ્રીવરાજા સર્વસૈન્ય સાથે યુદ્ધ માટે આવ્યો.
બીજી બાજુ કુમારો પણ સીમા ઉપર આવીને ઊભા રહ્યા. ઘણો કાળ યુદ્ધ કરીને હાથીघो!-२५-सैनिओनो नाश ने दुभा दूत भोऽल्यो, “हुमने तमे अमले ४९॥ युद्ध मे, 15 ઘણાં નિર્દોષ માનવોની હત્યા શા માટે કરવી ?” અશ્વગ્રીવે વાત સ્વીકારી. બીજા દિવસે બંને જણા રથ સાથે આવ્યા. અને યુદ્ધ કરવા લાગ્યા. જયારે શસ્ત્રો પૂર્ણ થયા ત્યારે અશ્વગ્રીવરાજાએ વાસુદેવને મારવા ચક્ર છોડ્યું. તે ચક્ર તુંબથી (ચક્રના નાભિનો ભાગ કે જે અશ્વગ્રીવરાજાની આંગળી ઉપર હતો ત્યાંથી છૂટી) ત્રિપૃષ્ઠવાસુદેવની છાતી ઉપર પડ્યું.
- वासुदृवे.ते यथा ४ सवयीवनो शिरच्छे यो. ते वमते देवो घोषः। 30 3 "20 20 ત્રિપૃષ્ઠ પ્રથમવાસુદેવ ઉત્પન્ન થયો છે.” તેથી સર્વરાજાઓ વાસુદેવને પ્રણામ કરવા આવ્યા. વાસુદેવે અધભરત જીત્યું. કરોડ વ્યક્તિઓથી ઉપાડી શકાય એવી કોટિશિલાને વાસુદેવે દંડ અને
४६. एतौ पुत्रौ ममावलगके प्रस्थापय, त्वं वृद्धः, यतः पश्यामि सत्कारयामि राज्यानि च ददामि, तेन भणितम्-तिष्ठतां कुमारौ स्वयमेवावलगामीति, तदा स भणति-किं न प्रेषयसि ? अतो युद्धसज्जो निर्गच्छ, स दूतस्तैराधृष्ट धाटितः, तदा सोऽश्वग्रीवः सर्वबलेनोपस्थितः, इतरेऽपि देशान्ते स्थिताः, सुबहुं 25 कालं युद्ध्वा हयगजरथनरादिक्षयं च प्रेक्ष्य कुमारेण दूतः प्रेषितो यथा-अहं च त्वं च द्वावपि युद्धं संप्रलगावः, किंवा बहुनाऽकारिजनेन मारितेन ?, एवं भवत्विति, द्वितीयदिवसे रथैः संप्रलग्नाः, यदाऽऽयुधानि क्षीणानि, तदा चक्रं मुञ्चति, तत् त्रिपृष्ठस्य तुम्बेनोरसि पतितं, तेनैव शिरश्छिन्नं, देवैरुघुष्टम्-यथैष त्रिपृष्ठः प्रथमो वासुदेव उत्पन्न इति । ततः सर्वे राजानः प्रणिपातमुपागताः, उपचित्तं (साधितं) अर्धभरतं, कोटीशिला + निग्गच्छति.
30