________________
ચક્રવર્તીઓના શરીરવર્ણાદિનું નિરૂપણ (નિ. ૩૯૧-૩૯૬) ૧૦૭ सव्वेऽवि एगवण्णा निम्मलकणगप्पभा मुणेयव्वा । छक्खंडभरहसामी तेसि पमाणं अओ वुच्छं ॥३९१॥ पंचसय १ अद्धपंचम २ बायालीसा य अद्धधणुअं च ३ । इगयाल धणुस्सद्धं ४ च चउत्थे पंचमे चत्ता ५ ॥३९२॥ पणतीसा ६ तीसा ७ पुणअट्ठावीसा ८ य वीसइ ९ धणूणि । 5
पण्णरस १० बारसेव य ११ अपच्छिमो सत्त य धणूणि १२ ॥३९३॥ નિસિદ્ધાઃ नामानि प्राक्प्रतिपादितान्येव, साम्प्रतं चक्रवर्तितंगोत्रप्रतिपादनायाह
कासवगुत्ता सव्वे चउदसरयणाहिवा समक्खाया ।
देविंदवंदिएहिं जिणेहिं जिअरागदोसेहिं ॥३९४॥ सूत्रसिद्धा ॥ साम्प्रतं चक्रवर्त्यायुष्कप्रतिपादनायाह
चउरासीई १ बावत्तरी अ पुव्वाण सयसहस्साइं २ । पंच ३ य तिण्णि अ ४ एगं च ५ सयसहस्सा उ वासाणं ॥३९५॥ पंचाणउड़ सहस्सा ६ चउरासीई अ ७ अट्ठमे सट्ठी ८। तीसा ९ य दस १० य तिण्णि ११ अअपच्छिमे सत्तवाससया १२ ॥३९६॥ 15
ગાથાર્થ : સર્વ ચક્રવર્તીઓ નિર્મળસુવર્ણના વર્ણરૂપ એકવર્ણવાળા જાણવા. તથા તેઓ પખંડરૂપ ભરતક્ષેત્રના સ્વામી હોય છે. હવે પછી તેમના શરીર પ્રમાણને કહીશ.
ગાથાર્થ : પાંચસો – સાડા ચારસો – સાડાબેતાલીસધનુષ – સાડા એકતાલીસધનુષ – પાંચમાનું ચાલીસધનુષ,
ગાથાર્થ પાંત્રીસ-ત્રીસ–અઠ્યાવીસ – વસધનુષ – પંદર – બાર – છેલ્લાનું સાતધનુષ. 20 ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે /૩૯૧-૩૯૩
અવતરણિકા : નામધારનો અવસર છે, જે પૂર્વે પ્રતિપાદન કરી દીધો છે. હવે ચક્રવર્તીઓના ગોત્રનું પ્રતિપાદન કરે છે ?
ગાથાર્થ : દેવેન્દ્રોવડે પૂજિત, જિતેલા છે રાગ-દ્વેષ જેમણે એવા તીર્થકરોવડે ચૌદરત્નોના સ્વામી એવા સર્વ (ચક્રવર્તીઓ) કાશ્યપગોત્રવાળા કહેવાયેલા છે.
ટીકાર્થઃ ગાથા મુજબ જ છે. If૩૯૪ો હવે ચક્રવર્તીઓના આયુષ્યો કહેવા માટે કહે
25
ગાથાર્થ : ચોરાશીલાખપૂર્વ – બહોંત્તેરલાખપૂર્વ – પાંચલાખવષે – ત્રણલાખ વર્ષ – એકલાખવર્ષ,
ગાથાર્થ પંચાણુહજારવર્ષ – ચોરાશીહજારવર્ષ – આઠમાનું સાઠહજારવર્ષ – ત્રીસહજારવર્ષ 30 - દસહજારવર્ષ – ત્રણહજારવર્ષ – છેલ્લા ચક્રવર્તીનું સાતસોવર્ષનું આયુષ્ય હતું.