________________
વિશ્વભૂતિનો ભવ જ ૧૩૫ कि अम्ह रज्जेण वा बलेण वा ? जइ विसाहनंदी न भुंजइ एवंविहे भोए, अम्ह नामं चेव, रज्जं पुण जुवरण्णो पुत्तस्स जस्सेरिसं ललिअं, सा तासिं अंतिए सोउं देवी ईसाए कोवघरं पविट्ठा, जइ ताव रायाणए जीवंतए एसा अवस्था, जाहे राया मओ भविस्सइ ताहे एत्थ अम्हे को गणिहित्ति ?, राया गमेइ, सा पसायं न गिण्हइ, किं मे रज्जेण तुमे वत्ति ?, पच्छा तेण अमच्चस्स सिटुं, ताहे अमच्चोऽवितं गमेइ, तहवि न ठाति, ताहे अमच्चो भणइ-रायं ! मा देवीए वयणातिक्कमो 5 कीरउ, मा मारेहिइ अप्पाणं, राया भणइ-को उवाओ होज्जा ?, ण य अहं वंसे अण्णंमि अतिगए उज्जाणे अण्णओ अतीति, तत्थ वसंतमासं ठिओ, मासग्गेसु अच्छति, अमच्चो भणति-उवाओ किज्जउ जहा–अमुगो पच्चंतराया उक्कुट्ठो( व्वट्टो), अणज्जंता पुरिसा कूडलेहे उवणेतु, एवमेएण
આ રીતે સ્ત્રીઓ સાથે વિલાસ કરે છે. જો વિશાખાનંદી વિશ્વભૂતિની જેમ ભોગોને ન ભોગવે તો આપણા રાજય કે સૈન્યબળનો શો અર્થ ? આપણું તો ખાલી નામ જ છે (રાજ્ય નહિ), 10 રાજય તો યુવરાજનું જ છે કે જેના પુત્રને આવા પ્રકારના વિલાસો છે.” તે દેવી દાસીઓ પાસેથી આ પ્રમાણેની વાતને સાંભળી ઈર્ષ્યાથી કોપઘરમાં પ્રવેશી. જો રાજાની હાજરીમાં મારી આવી અવસ્થા છે તો રાજા મરશે ત્યારે અમારી કાળજી કોણ કરશે ? રાજા રાણીને મનાવવા કોપઘરમાં જાય છે.
પરંતુ રાણી શાંત થતી નથી “મારે આ રાજયની કે તમારી કોઈ જરૂર નથી.” પાછળથી 15 રાજાએ મંત્રીને કહ્યું. મંત્રી પણ રાણી પાસે જાય છે. મનાવે છે છતાં રાણી શાંત થતી નથી. તેથી મંત્રી રાજાને કહે છે કે, “રાણીનો વચનાતિક્રમ કરો નહિ, નહિ તો તે પોતાની જાતને મારી નાંખશે.” રાજાએ પૂછ્યું “કયો ઉપાય કરવો ?, આપણા વંશમાં એવી પરંપરા છે કે ઉદ્યાનમાં એક વ્યક્તિ હોય તો અન્ય વ્યક્તિ તેમાં જાય નહિ” (તેથી જ્યાં સુધી વિશ્વભૂતિ તે ઉદ્યાનમાં છે ત્યાં સુધી વિશાખાનંદી તેમાં પ્રવેશ કરી શકે નહિ.) ત્યાં વિશ્વભૂતિ વસન્તમાસ માટે રહ્યો છે, 20 અને આગળના મહિનાઓમાં પણ રહેશે.” - अमात्य. २0ने छ - सा उपाय ४२0 3 "अभु प्रत्यन्त२% (शत्रु॥मनो २५%) ઉદ્ધત થયેલ છે, આવા પ્રકારનો ખોટો લેખ લઈ અપરિચિત વ્યક્તિઓ આપની પાસે આવે.” આ પ્રમાણે બનાવી કાઢેલ ઘટનાથી કૂટલેખો રાજા પાસે લવાયા. જેથી રાજા યાત્રા માટે (ચડાઈ
३८. किमस्माकं राज्येन वा बलेन वा ? यदि विशाखनन्दी न भुङ्क्ते एवंविधान् भोगान्, 25 अस्माकं नामैव, राज्यं पुनर्युवराजस्य पुत्रस्य यस्येदृशं ललितं, सा तासामन्तिके श्रुत्वा देवीjया कोपगृहं प्रविष्टा, यदि तावद्राज्ञि जीवति एषाऽवस्था, यदा राजा मृतो भविष्यति तदात्रास्मान् को गणिष्यति ? राजा गमयति, सा प्रसादं न गृह्णाति, किं मे राज्येन त्वया वेति, पश्चात्तेनामात्याय शिष्टं, तदाऽमात्योऽपि तां गमयति, तथापि न तिष्ठति, तदाऽमात्यो भणति-राजन् ! मा देव्या वचनातिक्रमं करोतु, मा मीमरदात्मानं, राजा भणति क उपायो भवेत् ?, न चास्माकं वंशेऽन्यस्मिन् अतिगते उद्याने अन्योऽतियाति, तत्र 30 वसन्तमासं स्थितः मासोऽने तिष्ठति, अमात्यो भणति-उपायः क्रियतां तथा-अमुकः प्रत्यन्तराजः उत्कृष्टः (वृत्तः) अज्ञायमानाः पुरुषा कूटलेखानुपनयन्तु, एवमेतेन * ०मासंतमासग्गे०