Book Title: Anandvardhanno Dhvani Vichar Author(s): Nagindas Parekh Publisher: Gujarati Sahitya Parishad View full book textPage 9
________________ અંતમાં, આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી આપણું સાહિત્ય, પરિષદે સામે ચાલીને ઉઠાવી એ મારે માટે આનંદ અને ગૌરવને વિષય છે, અને હું એ માટે પરિષદને અત્યંત ઋણી છું. ગુજરાતી ભાગ છાપનાર આદિત્ય મુદ્રણાલયના તથા સંસ્કૃત ભાગ છાપનાર નવજીવન મુદ્રણાલયના વ્યવસ્થાપક શ્રી કાંતિલાલ મિસ્ત્રી તેમ જ શ્રી જિતેન્દ્ર દેસાઈ તથા તેમના સહાયક ભાઈ શ્રી લાલુભાઈ પટેલ તરફથી મળેલા સ્નેહભર્યા સહકારને પણ હું સાભાર સંભારું છું. ૧૫-૨-૧૯૮૧ ૨૫, સરદાર પટેલ નગર, અમદાવાદ-૬ નગીનદાસ પારેખPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 530