Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 16
________________ પ્રવચન ૧૬૮ મું ૮૦. સામાયિકમાં શેઠાઈ બતાવવાની છૂટ નથી. ૮૨. નાટકીયે વેષ બરાબર ભજવે છે. ૮૩. દેવપૂજામાં સામાયિકને ઉદેશ કેવી રીતે સચવાય ? ૮૫ બ્રહ્મચર્ય અધું સાધુપણું ગણાય, કર્મક્ષય માટે તપ કરવાને છે. ૮૬. પ્રવચન ૧૬૯ મું. ધર્મરત્ન પ્રકરણ. ૮૭. જીવ બનાવવાનાં કારણે કર્યા ? ૮૮. તારનારું લાકડું વમળમાં આવે તે ડૂબાડનારું થાય. ૮૯. ભેગમાં જે આનંદ આવે છે તેવો ભાગ-ત્યાગમાં આવે તે ગ્રંથિભેદ મણાય. ૯૦. ધર્મનું વાસ્તવિક અથી પણું આવ્યું નથી, ધર્મને હથિયારની ઉપમા ન આપતાં રત્નની કેમ આપી ? ૯૧. પ્રવચન ૧૯૦ મું ૯૨. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. ૯૩. અતરજીવનનાં સાધને જરૂરી કાણુ ગણે? ૯૪. રજપૂતે માફક બાહ્ય સાધનોને સમકિતી તુચ્છ ગણે, પતિ છતાં સાળીની માગણી કરનાર ચંડપ્રદ્યોતનને થાપ આપનાર મૃગાવતીએ શીલ અને બાલ-રક્ષણ કેવું કર્યું. ૯૫. શીલરક્ષણ માટે મૃગાવતીએ કરેલ પ્રપંચ ૯૬. ચંડપ્રદ્યોતનની શરમ ક૭. અભ્યતર જીવનની શરમાવાળા માર્ગ–સન્મુખ થાય છે. ૯૮. પ્રવચન ૧૭૧ મું. ૯૯. સર્વભક્ષક કાળ ક્ષાયિક ગુણોને બક્ષી શક્તા નથી. જ્ઞાન-ક્રિયામાં બલવત્તરતા કેની ? ૧૦૦. વ્યક્તિ-જાતિ દ્વારા ગુણને દુષિત ન માનવા. ૧૦૧. શ્રેણિકે બીજા પાસે ન કરાવતાં જાતે સાધ્વીની સુવાવડ કેમ કરી ૨ ૧૦૨. રોડ જેટલી ખામોશ રાખતાં શીખે. ૧૦૩. અન્યમતવાળા ચૌદ પૂર્વધર કેમ બન્યા હરો ૨ ૧૦૪. જ્ઞાનનાં ઉત્તરોત્તર ફળ કયાં ? ૧૦૫. - પ્રવચન ૧૭૨ મું ૧૬. નિર્જરા બીજ ૧૪ મા ગુણઠાણે કેમ લઈ જાય? ૧૦૭. દરિદ્ર શ્રાવકની નિર્લોભતા ૧૦૮. ધર્મના હેતુ-ફલ-સ્વરૂ૫ વાચાર્ય અને લક્ષાર્થ. ૧૦૯. બીજી ઉષમા ન મળવાથી ધર્મને રત્નની ઉપમા આપી. ૧૧. ધર્મનું પરિમાણ આમાના પરિણામ ઉપર આધારિત છે, ધનને આધાર ધર્મ ઉપર છે, ધન સાથે ધર્મને આધાર નથી. ૧૧૨. પ્રવચન ૧૭૩ મું ૧૧૪. જાણે તેટલું કહી શકાતું નથી. ૧૧૫. બલવું અને ભસવું કોને કહી સકાય? વગર વિચાર્યું બોલનારે આખા કુટુંબને નાશ કર્યો, ૧૧૬. બેલતાં માબાપ શીખવશે, તેલ કરતાં જાતે શીખવું પડશે. ૧૧૭. ગંભીરતા ગુણ વગર શાસ્ત્રવચન સાંભળી શકાય નહિં. ૧૧૮. ન્યાયાધીશે ખૂનીના બચાવ કેમ સાંભળતા હશે? તેના તે વચને હોવા છતાં આપણે કેમ તરી શકતા નથી ? ૧૧૯. છૂટે હેય તે બાંધેલાને છડે. ૧૨૦.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 444