Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧/-/૧ર૧ થી ૧૫ યોગ્ય સંચિત પાપને એવા પાતળા છું કે જેથી સ્ત્રી ન થવું, કેવળજ્ઞાન પામું. દૃષ્ટિથી પણ હવે શીલ ન ખંડુ. હવે હું શ્રમણી કેવલી થઇશ. અરેરે ! પૂર્વે મનથી પણ મેં કંઈ અતિ દુષ્ટ વિચાર્યું હશે. મારું રૂપ-લાવણ્ય દેખીને તથા કાંતિ-શોભા જોઈને કોઈ માનવ રૂપ પતંગીયા અધમ બની ક્ષય ન પામે. તે માટે અનશન ફ્રી શ્રમણીપણામાં કેવલી બનીશ. નિશ્ચયથી વાયરા સિવાય કોઈ સ્પર્શ ક્રીશ નહીં. - વિર૬ થી ૧ર૯] હવે છ ાયનો આરંભ-સમારંભ નહીં . શ્રમણી કેવલી બનીશ. મારા દેહ, કખ, સ્તન, સાથળ, ગુમ સ્થાન, નાભિ, જઘનાંતરાદિ સર્વાગોને એવા ગોપવીશ કે માતાને પણ તે દર્શાવીશ નહીં. એવી ભાવનાથી સાધ્વી વલી થાય. અનેક ફોડો ભાવાંતર મેં ક્ય, ગર્ભાવાસ પરંપરા ક્રતા મેં કોઈ પ્રકારે પાપ
ક્ષ્મ ક્ષપક જ્ઞાન-ચા»િ યુક્ત સુંદર મનુષ્યત્વ મેળવેલું છે. હવે ક્ષણે ક્ષણે સર્વ ભાવ શલ્ય આલોચના-નિંદા ક્રીશ. ફરી તેવા પાપ ન ક્રવાની ભાવનાથી પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન ક્રીશ.
૩િ૦ થી ૧૩] જે ક્રતા પ્રાયશ્ચિત્ત આવે તેવા મન, વચન, કાયાના કાર્યો, પ્રવી-અપ-તેઉ-વાયુ વનસ્પતિ તેમજ બીજનો સમારંભ, બે-ત્રણ-ચાર પાંચ ઇંદ્રિયોવાળા જીવોનો સમારંભ કરીશ નહીં. અસત્ય બોલીશ નહીં. ન દીધેલી રાખ પણ નહીં લઉં. સ્વપ્ન પણ મૈથુન નહીં પ્રાર્થ. પરિગ્રહ નહીં કરું. જેથી મૂળગુળ ઉત્તર ગુણની અલના ન થાય.
[૧૩૩ થી ૧૩] મદ, ભય, ક્યાય, દંડ એ સર્વેથી રહિત થઈ, ગુમિ અને સમિતિમાં રમણ ક્રીશ. ઇંદ્રિય જય ક્રીશ. ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત શરીરી થઇશ. સ્વાધ્યાય-ધ્યાન યોગોમાં રમણતા ક્રીશ, એવી શ્રમણી-કેવલી થઇશ. ત્રિલોક ત્રાતા ધર્મ તીર્થ જે ચિહ ધારણ રેલ છે તેને ધારણ ક્રતી હું કદાચ યંત્રમાં પલાઇને મારા શરીસ્તા બે ખંડ ફ્રાય કે મને ફાળી, ચીરી નાંખે, ભડભડતાં અગ્નિમાં ફેંકે મસ્તક છેદે તો પણ ગૃહીત વ્રત નિયમનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન ન એવી શ્રમણી થઈશ.
[૧૭થી ૧૩૯] ગધેડા, ઉંટ, કુતરા આદિ જાતિવાળા ભવોમાં રાગવાળી થઇને મેં ઘણું ભ્રમણ . અનંતા ભવોમાં ન ક્રવા લાયક મ્ ક્ય. હવે પ્રવજ્યામાં પ્રવેશીને પણ તેવા દુષ્ટ ર્ક્સ . તો પછી ઘોરંધારવાળી પાતાળ પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો મનુષ્ય જન્મ રાગ દૈષ્ટિથી પસાર શું તો ઘણાં દુઃખનું ભાજન થાય.
[૧૪૦થી ૧૪] મનુષ્ય ભવ અનિત્ય, ક્ષણમાં વિનાશી સ્વભાવી, ઘણાં પાપ દંડ દોષયુક્ત છે. તેમાં સમગ્ર ત્રિલોક નિંદે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઈ, તો પણ વિદળ અને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે કોઈ પ્રકારે ધર્મને વિરાધીશ નહીં. હવે શૃંગાર રાગ, વિકરયુક્ત ચેષ્ટાની અભિલાષા નહીં કરું. ધમપદેશક સિવાય કોઈ પુરુષને પ્રશાંત દષ્ટિથી પણ નજઉં. તેની સાથે આલાપ-સંલાપ ન . ન કહી શકાય તેવા પાપો ક્રવાથી ઉત્પન્ન શલ્યની જેમ આલોચના આપી હશે તેમ કરીશ. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org