Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સંયમનું યથાર્થ પાલન કરીને... તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી લાગલગાટ ઉપરા ઉપરી સામટા ઉપવાસ કરીને... શરીરની ટાપટીપ કે મમતા ર્યા વગરના તેણે... સર્વ સ્થાનમાં અપ્રમાદરહિતપણે ૨૦૨ નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય, ધ્યાનાદિમાં પરાક્રમ કરીને બાકીની ર્મમળને ભસ્મ કરીને, અપૂર્વણ કરીને, ક્ષપક શ્રેણી માંડી અમગડ ક્વલી થઈ સિદ્ધ થયા. - [૧૫૧૭] હે ભગવન્ ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ ક્ર્મ આચરીને આવો સુજ્ઞશીવ જલ્દી, થોડાં કાળમાં કેમ નિર્વાણ પામ્યો ? હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોચના આપી, જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુખ્ત, મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું... જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્સ્ટ રનાર અતિ દુર તપ-સંયમની ક્રિયામાં વર્તતા... મૂળગુણો અને ઉત્તરગુણોનું પાલન કરતા... નિરતિચાર શ્રામણ્યનો નિર્વાહ કરીને... જેવા પ્રકારના રૌદ્ર ધ્યાન અને આર્ત્ત ધ્યાનથી મુક્ત બનીને... રાગ-દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મદ, ભય, ગારવાદિ દોષોનો અંત નાર અને મધ્યસ્થભાવમાં રહેલા, દીનતા વગરના માનસવાળા... એ સુજ્ઞશીવ શ્રમણે બાર વર્ષની સંલેખના રીને, પાદપોપગમન અનશનને અંગીકાર કરીને, તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી... તે એક જ માત્ર સિદ્ધિ ન પામે, પરંતુ જો ક્દાચ બીજાએ કરેલા કર્મનો સંક્રમ કરી શકાતો હોય તો સર્વે ભવ્ય સત્વોના સમગ્ર ર્મનો ક્ષય થાય અને સિદ્ધિને પામે. - પરંતુ બીજાંએ કરેલાં ક્ર્મનો સંક્રમ ક્દાપિ કોઈને થતો નથી. જે ર્મ જેણે ઉપાર્જન રેલું હોય તે તેણે જ ભોગવવું પડે. હે ગૌતમ ! જ્યારે યોગનો નિરોધ રનાર થાય ત્યારે સમગ્ર પણ આઠે ર્મરાશિને નાના કાળ વિભાગથી જ નાશ કરનારા થયા છે. સમગ્ર કર્મ આવવાના દ્વારોને સારી રીતે બંધ ક્સ્ટ્રાર... તેમજ યોગનો નિરોધ કરનારનો ર્મક્ષય જોયો છે... પણ ાળ સંખ્યાથી ર્મક્ષય જોયેલ નથી. ક્યું છે કે [૧૫૧૮ થી ૧૫૨૩] કાળથી કર્મ ખપાવે છે, કાલ વડે ર્મ બાંધે છે. એક ર્મને બાંધે છે. એક ર્મનો ક્ષય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210