Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ ૮-૧૫ર૪ ૨૦૫ થાવત્ અરે ! આમાં ક્યું દુક્ક છે? એમ ક્રીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન ક્રી આપતો નથી. હે ગૌતમ ! તે સુસઢ મુનિ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મેન્દ્ર કલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહધ્ધિક સામાજિક દેવપણે ઉત્પન્ન થયા [દેવ થયા] ત્યાંથી ચ્યવીને, અહીં વાસુદેવ થઈને, મરીને પછી સાતમી નરક પૃથ્વીમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને મહાક્રયવાળો હાથી થઈને... – મૈથુનાસક્ત માનસવાળો મૃત્યુ પામીને.... – મરીને અનંતાય વનસ્પતિમાં ગયો. – હે ગૌતમ ! આ એ જ સુસઢ છે કે જેણે - - - [૧૫રપ આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્તાદિ જવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબો કૂળ સંસારમાં ભ્રમણ ક્રશે. પિપર૬] હે ભગવન્! તેણે કઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકારના દુક્ર કાય ફ્લેશ ક્રીને પણ તે પ્રશ્નારે લાંબો કાળ સુધી તે સુસટ સંસારમાં ભ્રમણ રશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરહિતપણે ચાવજીવ સત-દિવસ દરેકે દરેક સમયે ધારણ ક્રીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરોબર સેવે. તે વાત તે સુયટે જાણી નહીં. તે કરણથી તે નિભંગી લાંબો કાળ સંસારમાં ભ્રમણ ક્રશે. હે ભગવન ! ક્યા કારણે તેને જયણા જાણવામાં ન આવી ? ગૌતમ ! જેટલો કાયક્લેશ તેણે સહન ક્ય, તેના આઠમા ભાગનો પણ સચિત્ત જળનો ત્યાગ ક્યો હોત તો... તે સુસઢમુનિ જરૂર સિદ્ધિમાં પહોંચી જાત. પરંતુ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ ક્રતો હતો. સચિત્ત જળનો પરિભોગ નારને ઘણો કાયક્લેશ હોય તો પણ તે નિરર્થક જાય છે, તેમ જાણ. - હે ભગવન્! અપાય, અગ્નિકય અને મૈથુન એ ત્રણે મહાપાપના સ્થાનો ધેલા છે, અબોધિ આપનારા છે. ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ કવો જોઈએ, તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે જયણાને ન જાણી. હે ભગવન્! ક્યા કારણથી અપાય, અગ્નિાય અને મૈથુન અબોધિ આપનારા જણાવેલા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210