Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮/-/૧૫૧૬
૨૦૧
ત્યારપછી સમગ્ર લોક્ની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વલોક્ન જાહેર ક્રતાં ક્યું કે
મેં ન રવા લાયક આવા પ્રકારનું અપકર્ય કરેલું છે.
એ પ્રમાણે દ્દીને તે ચિતા ઉપર આરૂઢ થયો. ત્યારે ભાવિત-વ્યતાના યોગથી તેવા પ્રારના દ્રવ્યો અને ચૂર્ણના યોગના સંસર્ગથી તે સર્વે કક્કો છે, એમ માનીને ફુકો મારવા છતાં, અનેક પ્રકારે ઉપાયો ક્રવા છતાં પણ તે અગ્નિ સળગ્યો નહીં
ત્યાર પછી લોકોએ તેનો તિરસ્કાર ક્યું કે જો આ અગ્નિ પણ તેને સહારો આપતો નથી. તારી પાપની પરિણતિ કેટલી આક્રી છે. કે જો આ અગ્નિ પણ સળગતો નથી !
એ પ્રમાણે દ્દીને તે લોકોએ તે બંનેને ગોકુળમાંથી કાઢી મૂક્યા.
આ અવસરે બીજા નજીજ્ઞા ગામમાંથી ભોજન, પાણી ગ્રહણ કરીને તે જ માર્ગ ઉધાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું.
તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા.
ઉધાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણસમૂહને ધારણ નાર એવા ચાર જ્ઞાનવાળા, ઘણાં શિષ્યગણથી પરિવરેલા.
(તથા) – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન ક્રાતા, સુગ્રહિત નામવાળા જગાણંદ તથા] - દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન ક્રાતા, સુગ્રહિત નામવાળા જગાણંદ અણગારને જોયા.
તેમને જોઈને તે બંનેએ વિચાર્યું કે – આ મહાયશવાળા મુનિવર પાસે મારી વિશાદ્ધિ કેમ થાય તેની માંગણી ક્યું.
એમ વિચારીને પ્રણામ ક્રયા પૂર્વક ને ગણને ધારણ ક્રનારા એવા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો.
તે ગણ સ્વામીએ સુશીવને ક્યું કે
અરે ઓ દેવાનુપ્રિયા શલ્ય રહિતપણે પાપની આલોચના જલ્દી ક્રીને સમગ્ર પાપનો અંત ક્રનાર એવું પ્રાયશ્ચિત્ત ક્ર.
આ બાલિક તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તેણી તે બાળકન્ને જન્મ ન આપે.
' હે ગૌતમ ! ત્યાર પછી અતિ મહાસવેગની પરાકાષ્ઠા પામેલો તે સુજ્ઞશિવ જન્મથી માંડીને થયેલા તમામ પાપની નિઃશલ્ય આલોચના આપીને કહીને ગર મહારાજાએ Èલા
– ઘોર, અતિ દુક્ર મોટા પ્રાયશ્ચિત્તાનું સેવન કરીને,
- ત્યાર પછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત શ્રમણપણામાં પરાક્રમ ક્રીને ૨૬વર્ષ અને ૧૩-રાત્રિ દિવસ પર્યન્ત અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ૠક્ષરી, દુક્ર તપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org