Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
-૧૩૮૯
૧૬૧
શ્રુતાનુસારે હંમેશાં નિરંતર ગચ્છની સારણાદિપૂર્વક સંભાળ રાખતા હોય, તેનો કોઈ દુષ્ટ શિલવાળો તથા પ્રારનો શિષ્ય સન્માર્ગનું યથાર્થ આચરમ ન ક્રતો હોય તો તેવા ગણિને પ્રાયશ્ચિત્ત આવે ખરું ? હે ગૌતમ ! તેવા ગરને જરૂર પ્રાયશ્ચિત્ત આવે.
ભગવન્! ક્યા કારણે એમ જ્હો છો ? ગૌતમ ! તેણે શિષ્યને ગુણ-દોષની પરીક્ષા ક્યાં વિના પ્રવજ્યા આપી છે તે કારણે ભગવન! શું તેવા ગણિને પણ પ્રાયશ્ચિત્ત અપાય ? ગૌતમ ! આવા ગુણોથી યુક્ત ગણી હોય, પરંતુ જ્યારે આવા પ્રકારના પાપશીલવાળા ગચ્છને ત્રિવિધ ત્રિવિધે વોસિરાવીને જેઓ આત્મહિતની સાધના ક્રતા નથી, ત્યારે તેમને સંઘ બાહ્ય જવા માટે જણાવવું.
ભગવન ! જ્યારે ગચ્છનાયક ગણી એ ગચ્છને વિવિઘે વોસિરાવે ત્યારે તે ગચ્છને આદરમાન્ય ક્રી શકાય ? જે પશ્ચાતાપ ક્રી સંવેગ પામીને યથાયોક્ત પ્રાયશ્ચિત્તનું સેવન ક્રીને બીજા ગચ્છાધિપતિ પાસે ઉપસંપદા પામીને સમ્યગમાર્ગનું અનુસરણ રે તો તેનો આદર ક્રવો. હવે જો તે સ્વચ્છંદપણે તે જ પ્રકારે રહે, પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત ન કરે, સંવેગ ન પામે, શ્રમણ સંઘ બહાર રેલ તે ગચ્છને ન માનવો.
[૧૩૦] ભગવન!જ્યારે શિષ્યો યથોક્ત સંયમક્રિયામાં વર્તતા હોય ત્યારે કંઈક ગુરુ તે સારા શિષ્યને દીક્ષા પ્રરૂપે, ત્યારે શિષ્યોએ શું ક્તવ્ય જવું ઉચિત ગણાય? ગૌતમ ! ધીર, વીર, તપનું સંયમન ક્રવું, ભગવન્! કેવી રીતે ? ગોતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશીને.
ભગવન! તેના સંબંધી સ્વામીપણાની ફારગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ ન મળવી શકે, ત્યારે શું કર્યું ? ગૌતમ ! ક્યા પ્રકારે તેના સંબંધી સ્વામીપણાનું સર્વ પ્રકારે સાફ થાય ? ગૌતમ ! અક્ષરોમાં.
ભગવન્! તે અક્ષરો ક્યા છે ? હે ગૌતમ ! કોઈપણ કાળાંતરે પણ હું એના શિષ્ય કે શિષ્યણીપણે સ્વીકારીશ નહીં. ભગવન ! જો કદાચ તે આવા પ્રકારના અક્ષરો ન આપે તો ?
ગૌતમ ! જો તે એવા અક્ષરો ન લખી આપે તો નજીગ્ના પ્રવચનીકોને દ્દીને ચાર-પાંચે એક્કા થઈ તેમના ઉપર દબાણ ક્રીને અક્ષરો અપાવવા. ભગવન્! એવા દબાણથી પમ તે ક્સર અક્ષરો ન આપે તો ? હે ગૌતમ ! તો તેને સંઘ બહાર ક્રવાનો ઉપદેશ આપવો.
ભગવન્! ક્યા કારણે એમ જ્હો છો ?
ગૌતમ ! આ સંસારમાં મહા મોહપાશરૂપ ઘર અને કુટુંબનો ફાંસ વળગેલો છે. તેવો સંઓ મહામુશ્કેલીથી તોડીને અનેક શારીરિક માનસિક ઉત્પન્ન થયેલા ચારે ગતિરૂપ સંસારના દુઃખથી ભયભીત થયેલા કોઈ પ્રશ્નરે મોહ અને મિથ્યાત્વાદિજ્ઞા ક્ષયોપશમના પ્રભાવથી સન્માર્ગની પ્રાપ્તિ કરીને કમભોગથી ટાળી વૈરાગ્ય પામી. જેની આગળ પરંપરા વધે નહીં એવા નિરનુબંધી પુજને ઉપાર્જન ક્રે છે. તે 3011).
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only