Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮/-/૧૪૯૭
૧૮૧ ક્રીને શું ક્યું છે
શાશ્વત-મોક્ષ સુખના અભિલાષી, અતિ નિચિત દૃઢ માનસવાળા, શ્રમણપણાંના સમગ્ર ગણોને ધારણ તાં, ચૌદ પૂર્વધર, ચરમ શરીરવાળા, તદુભવ મુક્તિગામી એવા ગણધર સ્થવિરની પાસે જઈ પ્રવજ્યા અંગીકાર કરી.
હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યંત ઘોર, વીર, તપ અને સંયમના અનુષ્ઠાનનું સેવન તથા સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરતાં તાં સર્વ કર્મનો ક્ષય ક્રીને, તે બ્રાહ્મણી સાથે Íરજ ખંખેરીને ગોવિંદ બ્રાહાણ વગેરે અનેક નર અને નારીના ગણો સિદ્ધિ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.].
તે સર્વે મહાયશસ્વી થયા એ પ્રમાણે હું છું છું. [૧૪૯૮] હે ભગવન ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ ક્રવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારી સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદિના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ?
હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગરની બની, જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોચના આપીને યથોપદિષ્ટિ પ્રાયશ્ચિત્ત કરેલું.
ત્યાર પછી સમાધિ સહિત કાળધર્મ પામીને તેના પ્રભાવે સૌધર્મ દેવલોક્યાં ઇન્દ્ર મહારાજાની અઝમહિષી એવી મહાદેવી પણે તેણી ઉત્પન્ન થઈ હતી.
હે ભગવન્! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલાભવમાં નિર્ચન્થી શ્રમણી હતો કે જેણે નિઃશલ્યપણે આલોચના ક્રીને ઉપદેશ ક્રાયા અનુસાર પ્રાયશ્ચિત્ત ક્રેલું?
હે ગૌતમ તે બ્રાહણીના જીવે તેના આગળના ભાવમાં ઘણી જ લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત રેલી હતી.
– તેણીએ જ્ઞાન, દર્શન, ચાઝિ, રત્નની મહાદ્ધિ મેળવેલી.
– સમગ્ર ગુણોના આધારભૂત ઉત્તમ, શીલાભૂષણને ધારણા #નાર શરીરવાળા, મહાતપસ્વી, યુગપ્રધાન, શ્રમણ અણગાર અને ગ૭ નાયક હતા પણ શ્રમણી ન હતા.
હે ભગવન્! ક્યા કર્મના વિપાથી ગચ્છાધિપતિ થયા પછી પણ તેણે સ્ત્રીત્વ કર્મ ઉપાર્જન કર્યું?
હે ગૌતમ ! માયા રવાના કારણે.
હે ભગવન્! તેને એવું માયાનું કારણ શું થયું કે -- જેનો સંસાર પાતળો પડેલો છે. તેવા આત્માએ પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણાં લોક્રેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org