Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ ૧૯૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જશે, તે શું વિચાર. ત્યારે તે નિભગી એ જવાબ આપ્યો કે – હે ભગવન્! શું આપ એમ માનો છો કે હું આપની સાથે ક્વટથી વાત કરું છું ? વળી ખાસ કરીને આલોચના આપતી વખતે આપની સાથે ક્યુટ ાય જ નહીં, આ મારી વાત નિઃશંકપણે સાચી માનો. કોઈ પ્રકારે તે વખતે બીલકુલ મેં સ્નેહરાગની અભિલાષાથી કે રાગ ક્રવાની અભિલાષાથી આપની તરફ દષ્ટિ કરી ન હતી. પરંતુ આપની પરીક્ષા કવા, તમે કેટલાં પાણીમાં છો, શીલમાં દલાં દઢ છો. તેની પરીક્ષા ક્રવા માટે નજર ફ્રી હતી. એમ બોલતી કર્મ પરિણતિને આધીન થયેલી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રી નામ ર્ક્સ ઉપાર્જન કરીને તે રાજળ સ્ત્રીનરેન્દ્ર શ્રમણી વિનાશ પામી. હે ગૌતમ ! ક્યુટ ક્રવાના સ્વભાવથી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ઘણાં લાંબા કાળનો નિકાચિત સ્ત્રી વેદ ઉપાર્યો. ત્યાર પછી હે ગૌતમ શિષ્યગણ પરિવાર સહિત મહા આશ્ચર્યભૂત સ્વયંબુદ્ધ કુમાર મહર્ષિએ (૧) વિધિપૂર્વક આત્માની સંલેખના ક્રીને, (૨) એક માસનું પાદપોપગમન અનશન ક્રીને, (૩) સમેત શિખર-પર્વતની ઉપર (૪) કેqલીપણે શિષ્યગણના પરિવાર સાથે (૫) નિવણ પામીને મોક્ષ ઉપાર્જન ક્ય. ૧પ૧] હે ગૌતમ ! તે રાજલ બાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયા શલ્યના ભાવદોષથી વિધુમાર દેવલોક્નાં સેવકદેવોમાં સ્ત્રીનોળીયા રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ફરી-ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં - સમગ્ર દોં ભાંગ્ય, દુઃખ, દારિદ્ર પામતી - સમગ્ર લોથી પરાભવ-અપમાન, તિરસ્કાર પામતી – પોતાના કર્મોના ફળને અનુભવતી હે ગૌતમ યાવતુ કોઈ પ્રકારે ર્મનો ક્ષયોપશમ- ઓછા થવાનાં કારણે ઘણાં ભવો ભ્રમણ ર્યા પછી.. આચાર્ય પદ પામીને, નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વપ્રમાદના આલંબનથી મુક્ત થઈને – સંયમ ક્રિયામાં ઉધમ ક્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210