Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 196
________________ ૧૯૫ ૮-૧૫૧૧ – ચપળ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. – જુઓ ! જુઓ ! આટલા માત્ર ટુંક સમયમાં કેવા પ્રકારનું ક્યુટ કેળવ્યું? અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલ, ચપળ, અસ્થિર, ચંચળ સ્વભાવો ! કેવા છે? તિ વણવ છે – ] એના વિશે માનસ ના સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી. – અહો ! સમગ્ર અક્ષયને ક્રનારી, ભાંડનારી, ખલના પામનારી – અહો ! સમગ્ર અપયશ અને અપકીર્તિને વૃદ્ધિ પમાડનારી – અહો ! પાપ કર્મ ક્રવાના અભિમાની આશયવાળી – પરલોકમાં અંધારની અંદર ઘોર ભયંક્ર ખણજ, ઉકળતા કયામાં તેલમાં તળાવું, શાલ્મલી વૃક્ષના કંટા ભોંકવા, કુંભીમાં રાંધવાનું, ઇત્યાદિ દુઃખો સહન ક્રવા પડે તેવી નારકીમાં જવું પડશે. એ બધાંના ભય વિનાની આ ચંચળ સ્ત્રીઓ છે. આ પ્રકારે માર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. – તેની વાતનો સ્વીકાર ન ક્રતાં ધર્મમાં એક રસિક એવા સ્માર મુનિ અતિ પ્રશાંત વાદનથી, પ્રશાંત મધુર અક્ષરોથી, ધમદિશના દેવા પૂર્વક રાજકુલ બાલિક નરેન્દ્ર શ્રમણીને કહ્યું, હે દુક્ર કારિકે ! આવા માથાના વચન બોલીને.. અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયક, દુક્રતા અને સંયમ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ ક્રીને તેં જે સંસાર ન વધારનાર મોટો પુચ પુર્ષ એમે રેલો છે તેને હવે તું નિષ્ફળ ન કર. અનંત સંસાર આપનાર માયા અને દંભ કરવાનું કોઈ પ્રયોજન તારે હવે છે નહીં. તો નિઃશંક્ષણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો બનાવ અથવા તો જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક છે • ધમેલું સુવર્ણ એક જોરવાળી કુંક માત્રમાં તેની પાછળ રેલી મહેનતને નિરર્થક બનાવી દે છે. • તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી અને સ્વજનઆદિનો ત્યાગ કરીને જે કેશનો લોચ ક્ય, – ભિક્ષા ભ્રમણ, ભૂમિ ઉપર શય્યા કરવી, બાવીશ પરીષદો સહેવા, ઉપસર્ગોને સહન ક્રવા ઇત્યાદિ. – જે ક્લેશો સહન ક્ય, ને સર્વે કરેલાં ચાસ્ત્રિ અનુષ્ઠાનો તારા નિરર્થક થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210