Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ ૮-૧૫૧૧ ૧૯૩ તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણથી તેઓ સુલભ બોધિ થયેલા. હવે કોઈક સમયે હે ગૌતમ ! ઘણાં શિષ્યોથી પરિવરેલા એવા તે ક્યાર મહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેત શિખર નામના પર્વતના શિખર તરફ પ્રયાણ ક્યું. વિહાર ક્રમાં ક્રમાં કાળક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુળ બાલિકવરેન્દ્ર ચહ્નકુશીલા હતી. રાજ મંદિરમાં સમાચાર આપ્યા. તે ઉત્તમ ઉધાનમાં વંદન ક્રવા માટે સ્ત્રી નરેન્દ્ર આવ્યા. કુમાર મહર્ષિને પ્રણામ ક્રયા પૂર્વક સપરિવાર યથોચિત ભૂમિ સ્થાનમાં તે સ્ત્રીનરેન્દ્ર બેઠી. મુનીશ્વરે પણ ઘણાં વિસ્તારથી ધમદિશના ક્રી. ધર્મ દેશના સાંભળીને ત્યાર પછી સપરિવારને તે સ્ત્રી નરેન્દ્ર નિઃસંગતાને ગ્રહણ ક્રવા તૈયાર થઈ. હે ગૌતમ ! ત્યાર પછી તે નરેન્દ્ર એ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટારી, દુક્ર તપ, સંયમ, અનુષ્ઠાન ક્રિયામાં રમણતા ક્રનાર એવા તે – સર્વે કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મમત્વ રાખ્યા વિના જ વિહાર ક્રી રહ્યા હતા - વિચરતા હતા. ચક્રવર્તી, ઇન્દ્ર વગેરેની ઋદ્ધિ સમુદાયના શરીર સુખમાં અથવા સાંસારિક સુખમાં અત્યંત નિસ્પૃહ ભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર #તાં-ક્રતાં સમેતપર્વતના શિખર નજીક આવ્યા. હે ગૌતમ ! ત્યાર પછી તે કુમાર મહર્ષિએ રાજકુમારી બાલિક્ષ નરેન્દ્ર એવી તે શ્રમણીને ક્યું કે હે દુક્રકારિકે ! તું શાંત ચિત્તથી, સર્વભાવથી, અંતાક્રણપૂર્વક તદ્ગ વિશુદ્ધ અને શલ્ય વગરની આલોચના જલ્દી આપ. - કરણ કે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ લક્ષ્યવાળા થયા છીએ તેિમજ નિઃશલ્ય આલોચના, નિંદા, ગહ, યથોક્ત શુદ્ધાશયપૂર્વક શાસ્ત્રમાં જે પ્રમાણે ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્રીને જ લ્યાણને જોયેલું છે જેમાં એવી સંલેખના ક્રવી છે. ત્યાર પછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ 30/13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210