Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭િ-૧૩૯
૧૬૩ ઉપદેશ આપનાર કે અનુમતિ જણાવનાર હોય તેવા નિમિત્તોથી તે ઓળખાય છે.
[૧૩] ભગવન્! જે ગણનાયક આચાર્ય હોય તે લગીર પણ આવશ્યમાં પ્રમાદ રે ખરા ? ગૌતમ ! તેઓ વિના કારણે ક્ષણવાર પણ પ્રમાદ રે તો અવંદનીય ગણાવવા. જેઓ અતિ મહાન કરણ આપે તો પણ ક્ષણવાર પણ પોતાના આવશ્યક્તાં પ્રમાદ જતાં નથી તે વંદનીય, પૂજનીય, દર્શનીય યાવત સિદ્ધ, બુદ્ધ, પારગત, ક્ષીણ આઠ ર્મ મલવાળા, કર્મરાજ રહિત હોય તેમની સમાન જાણવા.
શેષ અધિકાર ઘણાં વિસ્તારથી સ્વસ્થાને કહેવાશે. [૧૩] આ રીતે પ્રાયશ્ચિત્ત વિધિ શ્રવણ ક્રીને અદીનમનવાળો દોષોને સેવવા યોગ્ય અનુષ્ઠાનો ક્રતો નથી. જે સ્થાનમાં જેટલી શક્તિ ફોરવવી પડે તે ફોરવે છે. તે આરાધક આત્મા થયેલા છે.
[૧૩૪ થી ૧૩૯] જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના ભયો, ભૂત, પક્ષી, રાક્ષસ, સુદ્ર, પિશાચો, મારી, મરી, ક્લસ, જીયા, વિદ્ગો, રોધ, આજીવિકા, ચટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન આદિના ભયના પ્રસંગે આ વિધાનું સ્મરણ ક્રવું.
આ વિધા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષનો અનુવાદ ન થાય. મૂળ મંત્રાક્ષર માટે અમારું કામસુત્તાનિ ભાગ- ૯ - મહાનિસીદું આગમનું પૃષ્ઠ-૧૨૦ જોવું
[૧૩૯૬] આ શ્રેષ્ઠ વિધાથી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળીયા એમ સાત સ્થાને સ્થાપવા, તે આ પ્રમાણે- . ગોમૂ મસ્તકે, - ડાબાખલાની ગ્રીવા વિશે. હ - ડાબી કુક્ષી વિશે. - ડાબા પગના તળીયે, જે - જમણાં પગના તળીયે, સ્વા - જમણી કુક્ષી વિશે, શ - જમણા ખભાની ગ્રીવા એ સ્થાપન ક્રવા.
[૧૩૯૭ થી ૧૩૯૯] દુઃસ્વપ્ર, દુર્નિમિત્ત, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનો વિરોધ વગેરે જે કોઈ આલોકમાં થવાવાલા ભય હોય તે બધા આ વિધાના પ્રભાવથી વિનાશ પામે છે.
મંગલ નાર, પાપ હરનાર, બીજા બધાં અક્ષય સુખ આપનાર એવું પ્રાયશ્ચિત્ત ક્રવાની ઇચ્છાવાળા દાચ તે ભવમાં સિદ્ધિ ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિને પામીને પછી સુળમાં ઉત્પન્ન થઈ જલ્દી સખ્યત્વ પામીને સુખની પરંપરાને અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય, સિદ્ધિ પામે છે એમ હું છું.
[૧૪૦૦] ભગવન ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ ક્રાય છે ?
ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક સત્રિ દિવસના દરેક સમયના પ્રાણનો નાશ રવો, ત્યારથી માંડીને બાલ-વૃદ્ધ નવદીક્ષિત ગણનાયક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org