Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 165
________________ ૧૬૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપતિ એવા મહા અવધિ, મન:પર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષોને એનંત અભ્યત્યાન યોગ્ય આવશ્યક ક્રિયા સંબંધે આ સામાન્ય પ્રાયશ્ચિત્ત ઉપદેશેલું છે. પરંતુ આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત છે તેવું બિલ ન માનશો. ભગવદ્ ! શું અપ્રતિપાતિ મહા અવધિ-મનઃ પર્યવજ્ઞાની અને છદ્મસ્થ વીતરાગે સમગ્ર આવશ્યકૅના અનુષ્ઠાન ક્રવા જોઈએ ? ગીતમાં તેમણે જરૂર વા જોઈએ. માત્ર આવશ્યકો ક્રવા જોઈએ તેમ નહીં, પણ એક સાથે નિરંતર સતત આવશ્યકદિ અનુષ્ઠાનો ક્રવા જોઈએ. ભગવન કેવી રીતે ? ગૌતમ અચિંત્ય બળ, વીર્ય, બુદ્ધિ, જ્ઞાનાતિશય, શક્તિના સામર્થ્યપૂર્વક રવા જોઈએ. ભગવન્! ક્યા કારણે ક્રવા જોઈએ ? ગૌતમ ! રખેને ઉસૂત્ર, ઉન્માર્ગનું મારાથી પ્રવર્તન ન થાય અથવા થયું હોય તો, તેમ કરીને આવશ્યક ક્રવા જોઈએ. [૧૪૦૧] ભગવન વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત કેમ નથી Èતાં? ગૌતમ ! વર્ષાકાળે માગમન અને વસતિપરિભોગ. ક્રવા વિષયક ગચ્છાયાની મર્યાદાનું ઉલ્લંઘન ક્રવા વિષયક, સંધાચારનું અતિક્રમણ, ગુણિભેદ, સાત પ્રકારના માંડલી ધર્મનું અતિક્રમણ, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથેનો વંદન, આહારાદિ વ્યવહાર, અવિધિથી પ્રવજ્યા કે વડીદીક્ષા આપવાથી લાગેલા પ્રાયશ્ચિત્ત, અયોગ્ય કે અપાત્રને સૂત્ર, અર્થ, તદુભયની પ્રજ્ઞાપના કરવાથી લાગેલ અતિયાર, અજ્ઞાન વિષયક એક અક્ષર આપવાથી થયેલ દોષ [તથા દૈવસિક, સત્રિક, પાક્ષિક, માસિક ચતુમાસિક, વાર્ષિક, આલોક કે પરલોક સંબંધી નિદાન ક્રેલ હોય, મૂળ ગુણ કે ઉત્તરગુણની વિરાધના, જાણતાં કે અજાણતાં રેલ, વારંવાર નિર્દયતાથી દોષ સેવન રે, પ્રમાદ-અભિમાનાથી દોષ સેવન ક્રે, આજ્ઞા પૂર્વક્તા અપવાદથી દોષ સેવ્યા હોય, મહાવતો, શ્રમણધર્મ, સંયમ, તપ, નિયમ, ક્યાય, ગતિ, દંડ, મદ, ભય, ગારવ, ઇંદ્રિય વિષયક દોષો સેવ્યા હોય, આપત્તિકાળમાં આર્ત-રૌદ્રધ્યાન થવું, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વ વિષયક, દુષ્ટ, ક્રુર પરિણામ થવાના કારણે ઉત્પન્ન થયેલ મમત્વ, મૂછ, પરિગ્રહ અને આરંભથી થયેલ પાપ, સમિતિનું પાલન ન થવું. તા. પારકની ગેરહાજરીમાં તેની નિંદા ક્રવી, અમેત્રી ભાવ, ધમતરાય, સંતાપ, ઉદ્વેગ, માનસિક અશાંતિથી ઉત્પન્ન થયેલ પાપ, સંખ્યાતીત આશાતના પૈકી કોઈ પણ આશાતનાથી ઉત્પન્ન થયેલ, પ્રાણવધ-મૃષાવાદ-અદત્તનું લેવું- મેથુનના બિક્રણ યોગ પૈકી કોઈ પણ યોગથી ખંડિત થતા - પરિગ્રહથી ઉત્પન્ન - રાત્રિભોજન વિષયક પાપ તિલાં વાચિક, કયિક અસંયમ, ક્રણ, રાવણ, અનુમત્તિથી ઉત્પન્ન થયેલ ચાવતુ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના ચાતિચાર વડે ઉત્પન્ન થયેલ પાપકર્મનું પ્રાયશ્ચિત્ત વધારે કેટલું કહેવું ? જેટલાં ચૈત્યવંદનાના આદિક પ્રાયશ્ચિત્ત સ્થાનો પ્રરૂપેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210