Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રહેલા ભવ્ય જીવોના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે તે સર્વે સમુદાયોના રોગો ભગવંતના દર્શનથી વિનાશ પામશે. ત્યારે તે કુલ્પિક ઘોરતપ રી દુઃખનો અંત પામશે.
વિર૪ર ગૌતમ આ તે લક્ષ્મણા આર્યા કે જે અગીતાર્થતા વડે અલ્પ ફ્લેષતા યુક્ત ચિત્તથી દુ:ખની પરંપરા પામી.
[૧૨૪૩, ૧૨૪૪] ગૌતમ ! જેમ લમણા આર્યા દુઃખ પરંપરા પામી તેમ લૂષિત ચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખ પરંપરા પામ્યા માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ નિર્મળ વિમળ શલ્યરહિત નિíષ મનવાળા થવું. એમ દું છું.
[૧ર૪પ થી ૧૨૫૦] જેમના ચરણમળમાં પ્રણામ જતા દેવો અને અનુસરતા મસ્તક્ના સંઘટ્ટ થયા છે એવા હે જગતગર ! જગનાથ, ધર્મતીર્થક્ર, ભૂત-ભાવીને જાણનાર, જેમણે તપસ્યાથી સમગ્ર Íશોને બાળી નાખેલા છે એવા, કમદેવશવિદારક, ચારે કષાયોના સમૂહનો અંત ક્રનાર, ગાઢ અંધકર નાશક, લોકાલોકને કેવળજ્ઞાનથી પ્રકાશિત , મોહશત્રુને મહાત ક્રનાર, રાગ-દ્વેષમોહરૂપ ચોરોને દૂરથી ત્યાગ ક્રનાર, ૧૦૦ ચંદ્રો રતાં પણ અધિક સૌમ્ય, સુખi, અતુલબલ પરાક્રમ અને પ્રભાવવાળા, ત્રિભુવનમાં અજોડ, મહાયશવાળાં, નિરૂપમ રૂપવાળા, અતુલ્ય, શાશ્વત સ્વરૂપ મોક્ષના દાતા, સર્વ લક્ષણોથી સંપૂર્ણ, ત્રિભુવન લક્ષ્મીથી વિભૂષિત હે ભગવન! પરિપાટીથી જે કંઈ સર્વે ક્રવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય, પણ અસ્માત અનવસરે ઘેટાનાં દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
[૧૫૧ થી ૧રપ૩] પહેલાં જન્મમાં સમ્યગ્દર્શન, બીજાં જન્મમાં અણુવતો, ત્રીજા જન્મમમાં સામાયિક ચારિત્ર, ચોથા જન્મમાં પૌષધ, પાંચમામાં દુર્ધર બ્રહ્મચર્યવ્રત, છઠ્ઠામાં સચિત્તનો ત્યાગ, એ રીતે સાતમા, આઠમા, નવમાં, દશમાં જન્મમાં પોતાના માટે તૈયાર રેલ-દાન આપવા માટે સંલ્પ ાયેલા આહારાદિનો ત્યાગ, અગીયારમાં જન્મમાં શ્રમણ સમાન ગુણોવાળો થાય. આ ક્રમ પ્રમાણે સંયત માટે કેમ હેતાં નથી ?
[૧૨૫૪ થી ૧રપ૬] આવી કઠણ વાતો સાંભળી અલ્પબુદ્ધિક બાળજન ઉદ્વેગ પામે, ટલાંની શ્રદ્ધા ફરી જાય, જેમ સીંહના શબ્દથી હાથીનું કામ ભાંગી જાય તેમ બાલજન કટારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય, એવું આક્ર સંયમ દુષ્ટ ઇચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુકમાલ શરીરી સાંભળવા પણ ન ઇચ્છે, તો તે પ્રમાણે વર્તવા તે કેમ તૈયાર થાય ? ગૌતમ ! તીર્થક્ર સિવાય આ જગતમાં બીજા કોઈ આવું દુક્રવર્તન ક્રનાર હોય તો ક્યો.
[૧૫૭થી ૧૨] જેઓ ગર્ભમાં હતા ત્યારે પણ દેવેન્દ્રએ અમૃતમય અંગૂઠો ર્યો હતો. ભક્તિથી ઈંદ્ર મહારાજા આહાર પણ આપતા હતા. નિરંતર સ્તુતિ ક્રમાં હતાં. દેવલોક્યી જ્યારે તેઓ ચ્યવ્યા અને જેમના ઘેર અવતર્યા તેમના ઘેર તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org