Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 146
________________ ૧૪૫ ૬/-/૧૩૩૦ થી ૧૩૩૩. જેમ જેમ પ્રહર, દિવસ, માસ વર્ષે સ્વરૂપ સમય પસાર થાય છે, તેમ તેમ મહાદુઃખમય મરણ નજીક આવી રહેલ છે, તેમ સમજ, જેની કાળ-વેળાદિનું કોઈને જ્ઞાન થતું નથી, દાચ થાય તો પણ કોઈ અજરાઅમર થયો નથી અને થશે નહીં. [૧૩૩૪] પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્યમાં અપ્રમત્ત બની ઉધમ રે છે. તેને દુઃખો થવાં છતાં તે ટાળતો નથી અને ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. [૧૩૩૫ થી ૧૩૩૮] આ જીવે સેંક્કો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલાં શરીરોનો ત્યાગ કર્યો છે, પણ તેમાં થોડાં શરીરોથી પણ ત્રણે સમગ્ર ભવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ, દાંત, મસ્તક, ભ્રમર, આંખ, કાન વગેરે અવયવોનો ત્યાગ ક્યોં છે તે દરેક્ના જુદાં જુદાં ઢગલાં ક્રીએ તો તેના પણ મેરુપર્વત જેટલાં ઉંચા ઢગલાં થાય. સર્વે જે ગ્રહણ રેલો આહાર છે તે સમગ્ર અનંતગણ એકઠો ક્રાય તો હિમવંત મલય, મેરુ પર્વત કે દ્વિપ સમુદ્ધો અને પૃથ્વીના ઢગલાં #તાં પણ આહારના ઢગલાં અધિક થાય. ભારે દુઃખથી આ જીવે પાડેલ આંસુનું સર્વ જળ એઠું ક્રીએ તો કુવા, તળાવ કે સમુદ્રમાં પણ ન સમાઈ શકે. [૧૩૩૯ થી ૧૩૪૧] માતાના સ્તનપાન ક્રી પીધેલા દુધો પણ સમુદ્ર જળ તાં અતિ વધી જાય. અનંત સંસારમાં સ્ત્રીની યોનિ અનેક છે. તેમાં માત્ર એક ક્તરી સાત દિન પહેલાં મૃત્યુ પામી હોય, તેની યોનિ સડી ગઈ હોય, તેના મધ્ય ભાગે માત્ર કૃમિપણે ઉત્પન્ન થયેલાં જીવોના ફ્લેવરોને એઠાં કરીને સાતમી નરક્યી સિદ્ધિક્ષેત્ર સુદી ચૌદ રાજપ્રમાણ લોક જેવડો ઢગલો ક્રો તો યોનિમાં ઉત્પન્ન તે કૃમિ ફ્લેવરના અનંત ઢગ થાય. [૧૩૪ર થી ૧૩૪૬] આ જીવે અનંતકાળ સુધી કમભોગોને અહીં ભોગવેલા છે, છતાં હંમેશાં વિષયસુખો અપૂર્ણ લાગે છે. લુખસખરજની પીડાવાળો શરીરને ખણતો દુઃખને સુખ માને છે, તેમ મોહમાં મુંઝાયેલ મનુષ્યો કામના દુ:ખને સુખરૂપ માને છે. જન્મ-જરા-મરણથી થનારા દુઃખોને જાણે છે, અનુભવે છે. તે પણ દુર્ગતિમાં જતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય-ચંદ્રાદિ સર્વે ગ્રહોથી ચડિયાતો, સર્વે દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ ક્રનારા #માધીન બનેલાને પરેશાન ક્રનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામગ્રહ છે. આજ્ઞાની જડાત્મા જાણે છે કે ભોગ અદ્ધિથી સંપત્તિ એ જ સર્વ ધર્મનું ફળ છે, તો પણ અતિશય મૂઢહદયથી પાપો ક્રીને દુર્ગતિમાં જાય છે. [૧૩૪૭થી ૧૩૪૯] જીવના શરીરમાં વાત, પિત્ત, ક્ ધાતુ જઠરાગ્નિ આદિના ક્ષોભથી ક્ષણવારમાં મૃત્યુ થાય છે. તો ધર્મમાં ઉધમ કરો અને ખેદ ન પામો. આવો ધર્મનો સુંદર યોગ મેળવો દુર્લભ છે. આ સંસારમાં જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યત્વ, ઉત્તમકુળમાં જન્મ, સાધુ સમાગમ, શાસ્ત્ર શ્રવણ, તીર્થક્ર વચનમાં શ્રદ્ધા, આરોગ્ય, પ્રવજ્યાદિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે સર્વે પ્રાપ્ત થવા છતાં શુળ, સર્પ, ઝેર, વિશચિહ્ન, જળ, શસ્ત્ર, અગ્નિ, ચક્રી આદિના કારણે મુહૂર્ત માત્રમાં જીવ મૃત્યુ પામી 30 |io] www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210