Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫ર
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પરંતુ જે ત્યાં કોઈ જીવનો ઉપદ્રવ સંભવે, જો મૃત્યુ સિવાયના દુઃખરૂપ ઉપદ્રવની સંભાવના હોય તો ઉપવાસ. તે ચંડિલ ફરી પણ બરાબર તપાસીને જીવરહિત છે, એમ નિઃશંક બનીને, ફરી પણ તેની આલોચના ક્રીને યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ ક્વે નહીં તો ઉપસ્થાપન, સમાધિપૂર્વક પરઠવે તો પણ સાગારી રહે તો હોય કે રહેવાનો હોય છતાં પરઠવે તો ઉપવાસ. પ્રતિલેખન ન રેલી જગ્યાએ જે કાંઈ પણ વોસિરાવે તો ઉપસ્થાપન.
એ પ્રમાણે વસતિ-ઉપાધિને પડિલેહીને સમાધિપૂર્વક ક્ષબ્ધ થયા વિના પરઠવીને એકાગ્ર મનવાળો સાવધાનપૂર્વક વિધિથી સૂત્ર અને અર્થને અનુસરતા ઇરિયાવહિયં ન પ્રતિક્રમે તો એકાસણું, મુહપત્તિ વિના ઇરિયા પ્રતિક્રમણ, વંદન પ્રતિક્રમણ રે, મુહપત્તિ રાખ્યા વિના બગાસુ ખાય, સ્વાધ્યાય ક્ટ, વાંચના આપે ઇત્યાદિ સર્વે સ્થાનમાં પરિમ.
એ પ્રમાણે ઇરિયા પ્રતિક્રમી સુકુમાલ સુંવાળી દસીયુક્ત ચીકાશ રહિત, સખત ન હોય તેવી સારી દસીવાળા, ડીથી કણા ન પાડેલ, અખંડ દાંડીવાળા દંડપુંછણથી વસતિની પ્રમાર્જના ન રૈ તો એકાસણું સાવરણીથી વસતિનો ક્યારો સાફ રે તો ઉપસ્થાપન, વસતિમાં દંડ પુચ્છણક આપીને એક્કો કરેલો કાજો સુપડીમાં લઈને ન પરઠવે તો ઉપવાસ, પ્રત્યપ્રેક્ષેણા વિના ક્યરો પરઠવે તો પાંચ ઉપવાસ, પણ જૂકે કોઈ જીવ હોય અથવા કોઈ જીવ ન હોય તો ઉપસ્થાપન, વસતિમાં રહેલાં ક્રમને અવલોક્નો જો તેમાં જૂ આદી હોય તેને શોધી શોધીને છુટી પાડીને એક્કી કરી રીને ગ્રહણ ક્રી હોય તેવું પ્રાયશ્ચિત્ત સર્વે ભિક્ષ વચ્ચે વિભાગ કરીને વહેંચી આપવું, તેમ ન ક્રે તો એકાસણું, જો પોતે જાતે જૂ આદિ ગ્રહણ ક્રી પ્રાયશ્ચિત્ત વિભાગપૂર્વક ન આપે કે પરસ્પર ન સ્વીકારે તો પારંચિત
એ પ્રમાણે વસતિ દંડ પૂંછણક્યી વિધિપૂર્વક પ્રમાર્જન ક્રીને કાજાને બરોબર અવલોક્ન ક્રીને જૂ વગેરેને કાજામાંથી જૂદી ક્રીને પરઠવે પરઠવીને સમ્યગ વિધિથી, અત્યંત ઉપયોગ અને એકાગ્ર માનસવાળો સૂત્ર, અર્થ અને તદુભયને
મરતો એવો ભિક્ષ જે ઇરિયાવહી ન પ્રતિક્રમે તેને આયંબિલ અને ઉપવાસ પ્રાયશ્ચિત્ત.
એ પ્રમાણે હે ગૌતમ ! આ હવે જણાવીશું તેનું પ્રતિક્રમણ રે - દિવસના પહેલાં પ્રહરનો દોઢ ઘડી ન્યૂન એવા સમયે જે ભિક્ષ ગુરુ પાસે વિધિ સહિત સમ્મય સંદિસાઉં' એમ કહીને એકાગ્ર ચિત્તથી ભૂતમાં ઉપયોગવાળો દેઢધુતિપૂર્વક એક ઘડી જૂન પહેલી પોરિસિમાં જાવજીવના અભિગ્રહ સહિત દરરોજ અપૂર્વજ્ઞાન ગ્રહણ ન ક્રે તેને પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત.
અપૂર્વજ્ઞાન ભણવાનું ન બની શકે તો પહેલાંનું ભરેલું હોય તે સ્ત્ર, અર્થ, તદુભયને યાદ તો એકગ્ર મનથી પરાવર્તન ન ધે અને ભક્ત વર્ગ, સ્ત્રી, રાજા, ચોર, દેશ વગેરેની વિચિત્ર વિક્યા ક્રવામાં સમય પસાર ક્રી આનંદ મનાવે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org