Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
પ્રમાણે ભાવના ભાવતા શ્રમણી-વલી થાય.
[૧૪૫ થી ૧૪૮] આ પ્રમાણે શુદ્ધ આલોચના આપીને અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની, અનાદિ કાળમાં હે ગૌતમ ! કેવળી થઈ, સિદ્ધિ પામી, ઇંદ્રિય દમી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, ત્રિવિધે છક્રય સમારંભથી વિરમેલી, ત્રણ દંડના આશ્રવને રોક્નારી, પુરુષ ક્યા અને પુરુષ સંગ ત્યાગી, સંતાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી, સ્વ શરીર મમત્વ રહિત, મહાયશવાળી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ, સ્ત્રીપણું-ગર્ભાવસ્થા-ભવભ્રમણથી ભયભીત આવા પ્રશ્નરની સાધ્વીઓને આલોચના આપવી.
[૧૪૯ થી ૧૫૧] જે રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત્ત ક્યું તેમ ક્રવું. પણ કોઈએ માયા કે દંભપૂર્વક ન ચાલોવું. કેમ કે તેમ કતાં પાપ કર્મ વૃદ્ધિ થાય છે. અનાદિ કાળથી માયા-પટથી આલોચના કીરને શલ્યવાળી બનેલી સાધ્વી, આજ્ઞા કરી સેવક્વણું પામીને છઠ્ઠી નરકે ગયેલ છે.
વિપર, ૧૫] કેટલાંક સાધ્વીઓના નામ છું તે સમજ-જાણ કે જેમણે આલોચના ક્રી છે, પણ ભાવ દોષ સેવેલ હોવાથી, વિશેષ પ્રકારે પાપ કર્મ-મળથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે. તે નિઃશલ્યપણું પ્રશંસેલ છે, જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશદ્ધિ વગરનું ન હોય.
[૧પ૪, ૧૫૫] તેથી હૈ ગૌતમ ! કેટલીક સ્ત્રીને અતિ નિર્મળ ચિત્ત વિશુદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે. ક્ટલીક શ્રમણીઓ છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ લાગલગાટ ઉપવાસથી શરીર સુક્વી નાંખે છે, તો પણ સરાગ ભાવને આલોચતી નથી- છોડતી નથી.
[૧૫૬, ૧૫] અનેક પ્રકારના વિકલ્પો રૂપી કલ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન ક્રનાર, દુઃખે અવગાહ્ય એવા મનરૂપી સાગરમાં વિરચરતાને ઓળખવા અશક્ય છે. જેમના ચિત્ત સ્વાધીન નથી. તેમને આલોચના કેવી રીતે આપી શકાય ? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધરે છે, તેઓ ક્ષણે ક્ષણે વંદનીય છે.
૧૫૮ થી ૧૬] નેહરાગ રહિત પણે, વાત્સલ્ય ભાવથી, ધર્મ ધ્યાનમાં ઉલ્લસિત ક્રનાર, શીલાંગો અને ઉત્તમ ગુણ સ્થાનક ધારી, સ્ત્રી અને અનેક બંધનોથી મુક્ત, ઘર-સ્ત્રી આદિને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અતનિર્મળ ચિત્તયુક્ત શલ્ય રહિત મહાયશા પુરુષ દર્શનીય, વંદનીય, ઉત્તમ એવા દેવેન્દ્રોને પૂજયની છે. કૃતાર્થી, સાંસારિક સર્વ પદાર્થોનો અનાદર ક્રીને જે ઉત્તર એવા વિરતિ સ્થાનને ધારણ રે છે. તેઓ દર્શનીય પૂજનીય છે.
[૧૬૧ થી ૧૬] શલ્ય આલોચના ન રનાર સાધ્વી કઈ રીતે સંસારના રુ ફળ પામે તે ધે છે – હું આલોચના નહીં કરું. શા માટે ક્રવી ? અથવા સાધ્વી થોડી આલોચના ક્રી, ઘણાં દોષો ન ધે, જે દોષ બીજા જુએ તે જ ક્યું. હું તો નિષ્પાપ કહેનારી છું. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના ક્રવાની ? પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ નારી, શક્તિ નથી એવી વાતો ક્યનારી, લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org