Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પોતે રેલ કર્મો કોણ કરી શકે છે કે કોનું કર્મ કરી શકાય છે? સ્વા કર્મ અને ઉપાર્જિત સુખ-દુઃખ પોતે જ ભોગવવા પડે છે.
[૧૧૪૩] એમ વિચારતા તે સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. તે સમયે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ ક્ય. તે વલી સાધ્વીએ મનુષ્ય, દેવ, અસુરોના તથ સાધ્વીઓના સંશયરૂપ અંધકાર પડલને દૂર ક્યો. ત્યારપછી ભક્તિથી ભરપૂર હૃદયવાળી જ્જા ચાર્યએ પ્રણામ કરીને પૂછયું ને ભગવન્! ક્યા કારણે મને આટલે મોટો મહાવેદનાવાલો વ્યાધિ ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! ત્યારે જળયુક્ત મેઘ અને દંભી સમાન મનોહર ગંભીર સ્વરવાળા ક્વલીએ કહ્યું કે- હે દુક્રારિકે ! સાંભળ – કે તારા શરીરનું વિઘટન કેમ થયું ?
તારું શરીર રક્ત અને પિત્તના દોષથી દૂષિત હતું જ તેમાં સ્નિગ્ધ આહાર સાથે ક્રોળીયાના જંતુવાળો આહાર ગળાડૂબ ખાધો. બીજું – આ ગચ્છમાં સેંક્કો સાધુ-સાધ્વી હોવા છતાં જેટલાં સયિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલાં અ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે પણ સાધુ કદાપિ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેં તો ગૌમૂત્ર ગ્રહણ ક્રવાને જતાં જતાં જેના મુખ ઉપર નાસિકમાંથી ગળતા લીંટ લપેટાયા હતા. ગળાના ભાગે લાગેલા હતા. તે કારણે બણબણતી માખી ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત્ત જળથી પ્રક્ષાલન ક્ય, તેવા સચિત્ત જળના સંઘો ક્રવાની વિરાધનાના કારણે દેવો અને અસુરોને પણ વંદનીય એવી ગચ્છ મર્યાદા તોડી તે પ્રવચન દેવતા સહન ક્રી શકી નહીં
સાધુ સાધ્વીએ પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવ, નદી આદિના જળને હાથથી સ્પર્શવું ન કલ્પે. વિતરાગભગવંતે સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જળ હોય તે પણ સમગ્ર દોષ રહિત હોય, ઉhળેલું હોય, તેનો જ પરિભોગ #વો
છે. તેથી દેવતાએ વિચાર્યું કે આ દૂરાચારીને એવી શિક્ષા # કે જેથી તેની જેમ બીજા કોઈ આવું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમક અમક ચૂર્ણનો યોગ
જ્યારે તું ભોજન ક્રતી હતી, ત્યારે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દૈવપ્રયોગ આપણે જાણવા સમર્થ નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે. અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી.
તે સમયે રજ્જાઆર્યાએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. વળી વયનમાં ફેરફાર ન હોય એમ વિચારી વળીને વિનંતી કરી કે ભગવાન ! જો હુ યથોક્ત પ્રાયશ્ચિત્ત એવું તો મારું આ શરીર સાજુ થાય. ત્યારે કેવળીએ ઉત્તર આપ્યો કે જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સુધરી જાય. ત્યારે રજ્જાઆર્યાએ ક્યું કે આપ જ મને પ્રાયશ્ચિત્ત આપો. તમારી સમાન બીજી કોણ મહાન આત્મા છે.
કેવલીએ કહ્યું - હે દુક્રકારિકે ! હું તને પ્રાયશ્ચિત્તતો આપી શકું પણ તારા માટે એવું જોઇ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શદ્ધિ થાય. રજ્જાએ પૂછ્યું - ભગવાન ક્યા કારણે મારી શુદ્ધિ નથી? કેવલીએ કહ્યું – તેં સાધ્વી સમુદાય પાસે એવો બડબડાટ ક્યોં કે અચિત્ત પાણીના ઉપયોગથી મારું શરીર સડીને નાશ પામ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org