Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૯
૧/-/ર૦૧ થી ૨૦૫ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે અતિચાર શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્વસ્ત્રિ શંક રહિત, ક્ષોભ પામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન ક્રે. ભૂતના વળગાળવાળો કે બાળક જેમ અતિ સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ, જે પ્રમાણે શલ્ય થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન રે- આલોચના ક્રે.
[૨૦૬, ૨૦] પાતાળમાં પ્રવેશી, પાણીમાં જઈને, માનમાં ગુપ્ત સ્થળે, રાત્રે કે અંધકારમાં કે માતાની સાથે પણ જે હોય તે બધું અને તે સિવાય પણ બીજા જે દુકૃત્યો એક કે અનેક વખત ક્ય હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહેવાથી પાપનો ક્ષય થાય.
રિ૦૮] ગુરુ ભગવંત પણ તેને તીર્થક્ર પરમાત્માની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત હે, જેથી નિઃશલ્ય થઈ અસંયમનો પરિહાર ક્રે.
રિ૦૯, ૨૧૦] અસંયમને પાપ કહેવાય, તે અનેક પ્રકારે છે – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ક્રોધ-માનમાયા-લોભ એ ચાર કષાયો, ત્રણ દંડ, આ પાપના ત્યાગ વિના નિઃશલ્ય થઈ શક્તો નથી.
રિ૧૧] પૃથ્વી આદિ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ, દશ કે ચૌદ ભેદે જીવો અથવા કયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસાના પાપની આલોચના રે.
રિલર હિતોપદેશ છોડીને સર્વોત્તમ અને પારમાર્થિક તત્વભૂત ધર્મનું મૃષાવચન અનેક પ્રકારે છે, તે શલ્યને આલોચે.
[૧૩] ઉદ્ગમ, ઉત્પાદન, એષણા ભેદોરૂપ આહાર પાણી આદિના ૪૨ અને માંડલીના ૫ દોષથી દુષિત એવો જે પાત્ર ઉપક્રણ, આહાર, પાણી તેજ આ બધું નવ કોટિથી અશાદ્ધ હોય તેનો ભોગવટો રે તો ચોરીનો દોષ લાગે. તેની આલોચના રે.
રિ૧૪, ૨૧૫] દિવ્ય કામ, રતિસુખ જો મન, વચન, કયાથી રે-ક્રાવે-અનુમોદે. એ રીતે સતિ સુખ માણે. અથવા દારિક રતિ સુખ મનથી પણ ચિંતવે તો તે અબ્રહ્મચરી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુમિને જે કોઈ સાધુ-સાધ્વી વિરોધે કે રાગવાળી દષ્ટિ કરે તો બ્રહ્મચર્યનું પાપ શલ્ય પામે તે આલોચવું.
રિ૧૬] ગણના પ્રમાણથી વધુ ધમપક્રણ સંગ્રહ કરે.
રિ૧૬ થી ૨૧૯] ક્યાય સહિત ક્રુર ભાવથી જે લૂષિત વાણી બોલે, દોષયુક્ત વયનથી જવાબ આપે, તે પણ મૃષાવચન જાણવું. જો કે ધૂળ પણ અણદીધેલું ગ્રહણ રે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયોનું સેવન તે મૈથુન, પદાર્થમાં મૂછ, લોભ, કંક્ષા, મમત્વ થાય તે પરિગ્રહ. ઉણોદરી ન તે આઠ ખાય તે રાત્રિ ભોજન.
રિ૧૯ થી રર૧] ઇષ્ટ શબ્દાદિમાં રાગ અને અનિષ્ટ શબ્દઆદિમાં દ્વેષ, મુનિ ક્ષણવાર પણ ન કરે. ચારે ક્યાયોને મનમાં જ ઉપશાંત કરી દે, દુષ્ટ મન-વચન-ક્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org