Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫-૧૬૧ થી ૧૬૩
૨૭ વિરુદ્ધ ક્યા ક્યનારી, બીજા એ રેલ પાપને નામે આલોચના લેનારી, કોઇની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત્ત સાંભળી, તે પ્રમાણે સ્વદોષ નિવેદન ક્રનારી, જાતિ આદિ આઠ મદથી સંક્તિ થયેલી શ્રમણી [આ રીતે શુદ્ધ આલોચના ન લે.
[૧૬૪ થી ૧૫ જૂઠું બોલી પડાઈ જવાના ભયે આલોચના ન લે, ત્રણે ગારવથી દૂષિત થયેલી હોય, આવા અનેક ભાવ દોષો ને આધીન થયેલી, પાપ શલ્યોથી ભરેલી શ્રમણી અનંત કાળે અનંતી થઈ, તેઓ અનેક દુઃખવાળા સ્થાને ગયેલી છે.
[૧૬૬ થી ૧૬] અનંતી શ્રમણી જે અનાદિ શલ્યથી શર્ભિત છે, તે ભાવદોષ રૂપ એક જ માત્ર શલ્યથી ઉપાર્જિત ઘોર, ઉગ્ર, ઉગ્રતર ફળની કરુ વિરસ વેદના ભોગવતી આજે પણ નર્કમાં રહેલી છે. ભાવિમાં પણ અનંત કાળ તેવા શલ્યથી ઉપાર્જિત કટુ ફળ અનુભવશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન ક્રવું.
[૧૬૮ થી ૧દલ ધગ ધગ શબ્દ જતા પ્રજવલિત જ્વાલા પંક્તિઓથી આકુળ, મહા ભયંક્ર ભારેલા મહા અગ્નિમાં શરીર જલ્દી બળે છે. અંગારના ઢગલામાં કુદી ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, ફરી નદીમાં, એવા દુઃખો ભોગવવાથી મરવું સારું.
[૧૦, ૧૧] પરમાધામીઓ શસ્ત્રથી નારકીના શરીરના નાના-નાના ટુક્કા કાપે, હંમેશાં અગ્નિમાં હોમે, તિણ ક્રવતથી શરીર ફડાવી તેમાં લૂણ-ખાર ભભરાવે, તેનાથી શરીર અતિ શુષ્ક થાય તો પણ સ્વશાલ્ય ઉતારવા સમર્થ ન બને.
[૧૨, ૧૩] જવ-ખાર, હળદર આદિથી પોતાનું શરીર લીંપીને મૃતઃપ્રાય ક્રવું સહેલું છે, મસ્તક્ત સ્વહસ્તે છેદીને ધરવું સહેલું છે. પણ નિઃશલ્ય બનાય તેવો તપ દુક્ર છે.
[૧૩ થી ૧૮] સ્વ શલ્યથી દુઃખીત, માયા-દંભથી રેલા શલ્યો છૂપાવતો, સ્વ શલ્ય પ્રગટ ક્રવા સમર્થ બની ન શકે. કદાચ કોઈ રાજા દુશ્ચ»િ પૂછે તો સર્વસ્વ અને દેહ આપવા બૂલ થાય, પણ સ્વ દુશ્યસ્ત્રિ ધેવા સમર્થ ન થાય. દાચ રાજા તેને સમગ્ર પૃથ્વી આપી દેવાનું ધે, તો પણ પોતાનું દુશ્યસ્ત્રિ ન ધે. ત્યારે પૃથ્વીને પણ તૃણ સમાન ગણે. રાજા જીવન છેદવાનું ધે, ત્યારે પ્રાણ જાય તો પણ દુશ્તસ્ત્રિ ન હે. સર્વસ્વનું હરણ થાય તો પણ કોઈ પોતાનું દુસ્થ»િ Èતા નથી. હું પણ નરક્યાં જઈશ. પરંતુ સ્વ દુશ્વસ્ત્રિ હીશ નહીં.
[૧૮, ૧૯] જે પાપી, અધમ બુદ્ધિ, આ જન્મના પાપ છુપાવનારા કપુરુષો હોય તે સ્વ દુશ્ચત્રિ ગોપવે, તે મહાપુરુષ હેવાતા નથી. શલ્ય રહિત તપક્તને સપુરુષ કહેલ છે.
(૧૮૦ થી ૧૮૩] આત્મા પોતે પાપ-શલ્ય ક્રવા ઇચ્છુક ન હોય અને આંખના પલારાથી પણ અર્ધ સમય જેટલા કાળમાં અનંતગણ પાપો ભરાઈને ભાંગી જાય, તો નિર્દભ-નિમય ધ્યાન, સ્વાધ્યાય, ઘોરતપ અને સંયમથી સ્વ પાપોનો તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય આલોચના, નિંદા, ગહ ક્રીને તેવું દઢ પ્રાયશ્ચિત્ત રે જેથી શલ્યનો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતા પ્રમાણમાં ઉપાર્જિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org